JEE Mains · Chemistry · STD 11 - રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
\(20\,mL\) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ વપરાય છે જ્યારે તેને તેની પ્રક્રિયા \(10\,mL\,H _2 SO _4\) ના અજ્ઞાત દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.આ ઉપરાંત ફિનોલ્ફથેલીનના \(2\) ટીપાંઓ ધરાવતા \(0.5\,M\,HCl\) ના \(20\,mL\) પ્રમાણિત દ્રાવણનું કેલ્શિમ હાઇડ્રોકસાઈડ સાથે અનુમાપન કરવામાં આવે છે.મિશ્રણ ગુલાબી રંગ દર્શાવે છે જ્યારે બ્યુરેટ \(35.5\,mL\) નું મૂલ્ય દર્શાવ્યું હતું જ્યાં બ્યુરેટ શરૂઆતમાં (પ્રારંભમાં) \(25.5\,mL\) દર્શાવ્યું હતું.તો \(H _2 SO _4\) ની સાંદ્રતા \(......\,M\) છે.(નજીકનો પૂર્ણાક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Reaction with \(HCl\)
\(Ca ( OH )_2+2 HCl \rightarrow CaCl _2+2 H _2 O\)
Volume of \(Ca ( OH )_2=10 ml\)
Volume of \(HCl =20 ml\)
Concentration of \(HCl =0.5 M\).
No. of milli moles of \(HCl =10\)
No. of milli moles of \(Ca ( OH )_2=5\).
\(\text { i.e. }M _{ Ca ( OH )_2}=\frac{\text { no. of milli moles }}{ V ( ml )}=\frac{5}{10}\)
\(=0.5\,M.\)
Reaction with \(H _2 SO _4\)
\(Ca ( OH )_2+ H _2 SO _4 \rightarrow CaSO _4+2 H _2 O\)
No. of milli moles of \(Ca ( OH )_2=20 \times 0.5\)
\(=10\)
i.e. no. of milli moles of \(H _2 SO _4=10\)
\(\Rightarrow M _{ H _2 so }=\frac{\text { no. of mil lim oles }}{ V ( ml )}\)
\(=\frac{10}{10}\)
\(=1\,M\)
Chemistry ના વધુ પ્રશ્નો
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા એ વેગ અયળાંક \(k =4.6 \times 10^{-3}\,s ^{-1}\) ધરાવે છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નો ની સંખ્યા \(.............\) છે.આપેલ: \(\log 3=0.48\) \(A.\) \(1000\,s\) માં પ્રક્રિયા પૂર્ણ થાય છે. \(B.\) પ્રક્રિયા \(500\,s\) નો અર્ધ-આયુષ્ય ધરાવે છે. \(C.\) \(90 \%\) પૂર્ણ થવા માટેનો લાગતો જરૂરી સમય કરતાં \(10 \%\) પૂર્ણ થવા માટે નો જરૂરી સમય \(25\) ગણો છે. \(D.\) વિયોજન અંશ એ (1- \(\left.e ^{-k t}\right)\) ને સમાન છે. \(E.\) વેગ (દર) અને વેગ અચળાંક (દર અચળાંક) સમાન એકમ ધરાવે છે.JEE Mains 2023 અઘરું
- નીચેના પૈકી પ્રક્રિયામાં ક્રમમાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય લાક્ષણિકતા પ્રતિચુંબકીયમાં બદલાઈ જાય છે ?JEE Mains 2019 અઘરું
- આપેલ પ્રક્રિયાઓ માટે \(Sn ^{2+}+2 e ^{-} \rightarrow Sn\) \(Sn ^{4+}+4 e ^{-} \rightarrow Sn\) ઈલેક્ટ્રોન (વિદ્યુતધ્રુવ) પોટેન્શિયલ ની \(E _{ Sn ^{2+} / Sn }^{\circ}=-0.140 V\) અને \(E _{ Sn ^{4+} / Sn }^{\circ}=0.010 V\) છે. \(Sn ^{4+} / Sn ^{2+}\) \(E^{o} _{ Sn ^{4+} / Sn ^{2+}}\)માટે પ્રમાણિત ઈલેક્ટ્રોડ (વિદ્યુતધ્રુવ) પોંટેન્શિયલની માત્રા........ \(\times 10^{-2} V\) છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 મધ્યમ
- નીચેનામાં હાજર પરમાણુઓની કુલ સંખ્યાનો સાચો ક્રમ છે:
(A) સાયક્લોહેક્ઝેનના \(2\) મોલ
(B) સુક્રોઝના \(684\) g
(C) STP પર ડાયહાઇડ્રોજનના \(90.8\) LJEE Mains 2026 મધ્યમ - નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 અઘરું - વિદ્યુત ફ્લક્સ \(\phi=\alpha \sigma+\beta \lambda\) છે, જ્યાં \(\lambda\) અને \(\sigma\) અનુક્રમે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. \(\left(\frac{\alpha}{\beta}\right)\) શું દર્શાવે છે?JEE Mains 2025 સરળ
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 અઘરું - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
JEE Mains 2023 મધ્યમ - \(-4 \mu \mathrm{C}\) અને \(+4 \mu \mathrm{C}\) ના બે વિદ્યુતભારો બિંદુુઓ \(\mathrm{A}(1,0,4) \mathrm{m}\) અને \(\mathrm{B}(2,-1,5) \mathrm{m}\) આગળ \(\overrightarrow{\mathrm{E}}=0.20 \hat{i} \mathrm{~V} / \mathrm{cm}\) ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. આ દ્રી-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય \(8 \sqrt{\alpha} \times 10^{-5} \mathrm{Nm}\) છે, જયાં \(\alpha=\)_______થશે.JEE Mains 2024 અઘરું