ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

\(X\) અને \(Y\) ને સમાંતર એક \(5\, V\) ની બેટરી જોડવામાં આવેલ છે. \(D_1\) અને \(D_2\) એક સામાન્ય સિલિકોન ડાયોડ છે તેમ ધારો. જે બેટરીનો ધન છેડો બિંદૂ \(X\) સાથે જોડેલો હોય તો બેટરી દ્વારા પૂરો પડાતો વિધુતપ્રવાહ ..........\(A\)

  1. A \(0.5\)
  2. B \(1.5\)
  3. C \(0.86\)
  4. D \(0.43\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0.43\)

Step-by-step Solution

Detailed explanation

Here only \(D_{1}\) will work and we know for silicon diode, potential drop on \(D _{1}\) will be \(0.7 V\) \(I=\frac{5-0.7}{10}=0.43 A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app