JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
આપેલી આકૃતિનો વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો :

- A પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા \(\mathrm{E}_1+\mathrm{E}_2\) છે અને પ્રક્રિયક નીપજ કરતાં વધુ સ્થાયી છે.
- B પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(\mathrm{E}_1+\mathrm{E}_2\) છે અને નીપજ પ્રક્રિયક કરતાં ઓછી સ્થાયી છે.
- C પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(\mathrm{E}_1\) છે અને નીપજ પ્રક્રિયક કરતાં વધુ સ્થાયી છે.
- D પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(\mathrm{E}_1+\mathrm{E}_2\) છે અને નીપજ પ્રક્રિયક કરતાં વધુ સ્થાયી છે.
Answer & Solution
Correct Answer
(B) પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(\mathrm{E}_1+\mathrm{E}_2\) છે અને નીપજ પ્રક્રિયક કરતાં ઓછી સ્થાયી છે.
Step-by-step Solution
Detailed explanation
પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(=E_1+E_2\) નીપજની ઊર્જા \(>\) પ્રક્રિયકની ઊર્જા સ્થાયિત્વ પ્રક્રિયક \(>\) નીપજ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક \(A\) અને પ્રક્રિયક \(B\) ઓળખો.
JEE Mains 2024 Hard - \(Cr ^{3+} / Cr ^{2+}\), \(Mn ^{3+} / Mn ^{2}, Fe ^{3+} / Fe ^{2+}\) અને \(Co ^{3+} / Co ^{2+}\) કે જે ઋણ પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શીયલ ધરાવે છે. તેમાંથી \(M ^{3+}\) આયનની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય \(....\,B.M.\) છે. [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Medium
- એક DNA-દ્વિકુંતલ શૃંખલાના હાઇડ્રોજન બંધની કુલ સંખ્યા _______ છે, જેની એક શૃંખલામાં નીચે મુજબનો બેઇઝ ક્રમ છે.
\(5^{\prime}\) - G - G-C-A-A-A-T-C-G-G-C-T-A-3'JEE Mains 2025 Easy - નીચે આપેલ રિડક્શન પ્રક્રમોને ધ્યાનમાં લો.
\(Al ^{3+}+3 e ^{-} \longrightarrow Al ( s ), E ^o=-1.66 V\)
\(Fe ^{3+}+ e ^{-} \longrightarrow Fe ^{2+} E ^{ o }=+0.77 V\)
\(Co ^{3+}+ e ^{-} \longrightarrow Co ^{2+} E ^{ o }=+1.81 V\)
\(Cr ^{3+}+3 e ^{-} \longrightarrow Cr ( s ), E ^{\circ}=-0.74 V\)
રિડક્શનકર્તા તરીકે વર્તવાનું વલણ ક્રમમાં ઘટે છે તે :JEE Mains 2026 Medium - \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- દ્વિતિય આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં C, N, O અને F નો સાચો ક્રમ શોધો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\mathrm{P}=\{\mathrm{z} \in \mathbb{C}:|z+2-3 i| \leq 1\}\) અને \(\mathrm{Q}=\{\mathrm{z} \in \mathbb{C}: z(1+i)+\bar{z}(1-i) \leq-8\}\) છે. ધારો કે \(|z-3+2 i|\) એ \(\mathrm{P} \cap \mathrm{Q}\) માં ના \(z_1\) અને \(z_2\) આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ છે. જો \(\left|z_1\right|^2+2\left|z_2\right|^2=\alpha+\beta \sqrt{2}\),જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = 30{x^2}\hat i\) છે.તો સ્થિતિમાનનો તફાવત \(V_A-V_O\) _____ થશે.જયાં \(V_O\) એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને \(V_A\) એ \(x= 2\) \(m\) આગળનો સ્થિતિમાન........\(V\) છે.JEE Mains 2014 Medium
- \(N_2, O_2, O_2^-\) પૈકી બંધઉર્જાનો સાચો ક્રમ નીચેના દર્શાવેલી કઈ ગોઠવણીમાં છે ?JEE Mains 2014 Medium
- શબ્દ \(MATHEMATICS\) ના તમામ અક્ષરોનો ઉપયોગ કરતા,જેમાં \(C\) અને \(S\) સાથે ન આવે તેવા અર્થ સભર કે અર્થરહિત શબ્દોની સંખ્યા જો \((6!)k\) હોય, તો \(k=.......\)JEE Mains 2023 Hard
- નીચેના અણુઓ માટે બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Hard - આપેલ કાર્બોકેટાયનની સ્થાયીતાનો સાચો ક્રમ કયો છે:
JEE Mains 2021 Hard