JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
\(R - OH + \begin{matrix} O \\ || \\ R-C-OH \\ \end{matrix} \longrightarrow \begin{matrix} \,\,\,\,\,\,\,\,\,\,\,O \\ \,\,\,\,\,\,\,\,\,\,\,|| \\ R-O-C-R \\ \end{matrix}\) nucleophilic acyl substitution electron with drawing group on carboxylic acid will increase the rate of…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
- ઉપરની પ્રક્રિયામાં \(5\, g\) ટોલ્યુઈનનું \(92\, \%\) સાથેના બેન્ઝાલ્ડીહાઈડ નીપજમાં પરિવર્તન થાય છે. ઉત્પન્ન થયેલ બેન્ઝાલ્ડીહાઈડનો જથ્થો \(........\,\times 10^{-2}\, g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
JEE Mains 2022 Hard - DNA માં હાજર કાર્બોહાઇડ્રેટ "રીબોઝ" _______ છે.
A. એક પેન્ટોઝ શર્કરા
B. પાયરેનોઝ સ્વરૂપમાં હાજર
C. "D" સંરચનામાં
D. જ્યારે મુક્ત હોય ત્યારે રિડ્યુસિંગ શર્કરા
E. \(\propto\)-એનોમેરિક સ્વરૂપમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(C _4 H _8 DBr\) અણુસૂત્ર ધરાવતા સમધટકીય ડ્યુટેરિયમવાળા બ્રોમાઇડ બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે તે \(...............\)JEE Mains 2023 Medium
- એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- \({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક પ્રકાશનું કિરણ હવામાંથી \(\frac{4}{3}\) વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : જેલ્ડાહલ પદ્ધતિ પિરિડિનમાં નાઇટ્રોજનનો અંદાજ કાઢવા માટે લાગુ પડે છે. વિધાન \(II\) : પિરિડિનમાં હાજર નાઇટ્રોજનને જેલ્ડાહલ પદ્ધતિમાં સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતરિત કરી શકાય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- જો અનંત સમગુણોતર શ્રેણી \(GP\) : \(a, ar, ar^{2}, a r^{3}, \ldots\) ના પદોનો સરવાળો \(15\) છે અને પદોનો વર્ગનો સરવાળો \(150 \) થાય છે તો \(\mathrm{ar}^{2}, \mathrm{ar}^{4}, \mathrm{ar}^{6} \ldots\) નો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- ફોર્મિક એસિડનું વિઘટન પર સોનાની સપાટી પ્રથમ ક્રમની ગતિને અનુસરે છે. જો \(300\, K\) પર વેગ અચળાંક \(1.0 \times 10^{-3} s ^{-1}\) છે અને સક્રિયકરણ ઊર્જા \(E _{ a }=11.488\, kJ\, mol ^{-1}\) છે,\(200\, K\) પર દર અચળાંક ............ \(\quad \times 10^{-5} s ^{-1} .\) (આપેલ છે: \(\left. R =8.314\, J\, mol ^{-1} K ^{-1}\right)\)JEE Mains 2021 Hard
- જે ધાતુ આયનોની ગણતરી કરેલ માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.9 B.M. છે, તે _______ છે.
A. \(\mathrm{Cr}^{2+}\)
B. \(\mathrm{Fe}^{2+}\)
C. \(\mathrm{Fe}^{3+}\)
D. \(\mathrm{Co}^{2+}\)
E. \(\mathrm{Mn}^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium