JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
- A વિધાન (\(I\)) ખોટું છે પણ વિધાન (\(II\)) સાચું છે.
- B બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) સાચા છે.
- C વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.
- D બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) ખોટા છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
s-block elements are highly reactive and found in combined state.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 Hard
- આપેલ રાસાયણિક પ્રક્રિયામાં, \({Fe}^{2+}\) અને \({Fe}^{3+}\) આયનોના રંગો અનુક્રમે છે: \(5 {Fe}^{2+}+{MnO}_{4}^{-}+8 {H}^{+} \rightarrow {Mn}^{2+}+4 {H}_{2} {O}+5 {Fe}^{3+}\)JEE Mains 2021 Hard
- સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : નાઇટ્રોજન ઑક્સિજન સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બંધ બનવાને કારણે +1 થી +5 ઑક્સિડેશન અવસ્થાઓમાં ઑક્સાઇડ બનાવે છે.
વિધાન II : નાઇટ્રોજન તેમાં d-કક્ષકની ગેરહાજરીને કારણે +5 ઑક્સિડેશન અવસ્થામાં હેલાઇડ બનાવતું નથી.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f= R \rightarrow(0, \infty)\) વિકલનીય વિધેય છે,જ્યાં \(5 f(x+y)=f(x) . f(y), \forall x, y \in R\). જો \(f(3)=320\) હોય,તો \(\sum \limits_{ n =0}^5 f( n )=.......\)JEE Mains 2023 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow\) નીપજો માટે.

10 મિનિટે A ની સાંદ્રતા _______ \(\times 10^{-3} \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. આ પ્રક્રિયા A ના \(2.5 \mathrm{~mol} \mathrm{~L}^{-1}\) સાથે શરૂ કરવામાં આવી હતી.JEE Mains 2025 Medium - જો \(2\,cos\,\theta + sin\, \theta \, = 1\) \(\left( {\theta \ne \frac{\pi }{2}} \right)\) , તો \(7\, cos\,\theta + 6\, sin\, \theta \) = .....JEE Mains 2014 Hard
- ધારો કે વિકલ સમીકરણ \(2 y e ^{x / y^{2}} d x+\left(y^{2}-4 x e ^{x / y^{2}}\right) d y=0\) નો ઉકેલ \(x=x(y)\) તથા \(x(1)=0\) છે. તો \(x( e )=\)............JEE Mains 2022 Hard
- નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?JEE Mains 2014 Hard
- જે વર્તુળનું કેન્દ્ર રેખાઓ \(x - y = 1\) અને \(2x + y= 3\) ના છેદબિંદુએ આવેલ હોય તે વર્તુળનું બિંદુ \((1 , -1)\) આગળ સ્પર્શકનું સમીકરણ ................... છેJEE Mains 2016 Hard