ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

આપેલ પ્રક્રિયા \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) નો વિચાર કરો. \(A\) ની પ્રારંભિક સાંદ્રતાના \(1 / 4^{\text {th }}\) થવા માટે લાગતો સમય તેની \(1 / 2\) સાંદ્રતા થવા માટે લાગતા સમય કરતાં બમણો છે. ઉપરાંત, જ્યારે \(B\) ની સાંદ્રતાનો ફેરફાર સમય વિરુદ્ધ આલેખિત કરવામાં આવે છે, ત્યારે પરિણામી આલેખ ઋણ ઢાળ અને સાંદ્રતા અક્ષ પર ધન અંતઃખંડ સાથે સીધી રેખા આપે છે. પ્રક્રિયાનો કુલ ક્રમ _______ છે.

  1. A \(5\)
  2. B \(4\)
  3. C \(3\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(1\)

Step-by-step Solution

Detailed explanation

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે \(75 \%\) આયુ \(=2 \times 50 \%\) આયુ તેથી \(A\) સાપેક્ષે પ્રક્રિયા ક્રમ પ્રથમ ક્રમ હશે. તેથી \(B\) સાપેક્ષે પ્રક્રિયા ક્રમ શૂન્ય હશે. પ્રક્રિયાનો કુલ ક્રમ \(=1+0=1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app