ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

ઘડિયાળોમાં સામાન્ય રીતે વપરાતા કોષોમાં કેથોડ પરની પ્રક્રિયામાં _______ નો સમાવેશ થાય છે.

  1. A \(\mathrm{Mn}\) નું રીડકશન \(+4\) થી \(+3\)
  2. B \(\mathrm{Mn}\) નું ઓક્સિડેશન \(+3\) થી \(+4\)
  3. C \(\mathrm{Mn}\) નું રીડકશન \(+7\) થી \(+2\)
  4. D \(\mathrm{Mn}\) નું ઓક્સિડેશન \(+2\) થી \(+7\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\mathrm{Mn}\) નું રીડકશન \(+4\) થી \(+3\)

Step-by-step Solution

Detailed explanation

કેથોડ પ્રક્રિયામાં મેંગેનીઝ \((\mathrm{Mn})\) નું \(+4\) ઓક્સિડેશન અવસ્થામાંથી \(+3\) અવસ્થામાં રીડકશન થાય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app