ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - ઉષ્માનું પરિવહન
  • JEE Mains 2020
  • મધ્યમ
  • MCQ

એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(33\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\frac{50-40}{300}=\beta\left(\frac{50+40}{2}-20\right)\)

\(\frac{40-T}{300}=\beta\left(\frac{40+T}{2}-20\right)\)

\(\therefore \quad T=\frac{100}{3}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ