JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જો જલીય દ્રાવણમાં \(A_2 B\) \(30 \%\) આયનીકરણ પામે છે, તો van't Hoff અવયવ (i) નું મૂલ્ય ______ \(\times 10^{-1}\) છે.
- A 12
- B 14
- C 16
- D 18
Answer & Solution
Correct Answer
(C) 16
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{i}=1+2 \alpha \\ & =1+2 \times(0.3) \\ & =1.6 \\ & =16 \times 10^{-1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) હાઇપરકોન્જ્યુગેશન એ એક કાયમી અસર છે. વિધાન \(II:\) ઇથાઇલ ધનાયન \(\left({CH}_{3}-{C^+H}_{2}\right)\)માં હાઇપરકોન્જ્યુગેશનમાં \({C}_{{sp}^{2}}-{H}_{1 {~s}}\)બંધ સાથે ખાલી અન્ય \(2 p\) અન્ય કાર્બનની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપિંગનો વધુ પડતો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા સંયોજનો માથી ક્યું ફ્રિઓન નું ઉદાહરણ છે?JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 Easy
- \(100 \Omega\) અવરોધનું ચલિત ગૂંચળાનું ગેલ્વેનોમીટર 1 mA પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આર્વતન આપે છે. આ ગેલ્વેનોમીટરને 5 mA ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેવા એમિટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - કોઈ સદિશ \(\vec A \) માથી એક નવો સદિશ \(\vec B\) મેળવવા માટે તેને \(\Delta \theta\) રેડિયન \(( \Delta \theta << 1)\) જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં \(\left| {\vec B - \vec A} \right|\) શું થશે?JEE Mains 2015 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
JEE Mains 2019 Hard - \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard