JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
સંયોજન \(A \rightarrow B\) ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક \(4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}\) માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ \(.............\) છે.
- A \(4\)
- B \(6\)
- C \(2\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
As unit of rate constant is (conc.) \({ }^{1-n}\) time \(^{-1}\) \(n =2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ \(I.\) પ્રાથમિક એમાઈન માટેની કસોટી \(B.\) હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા \(II.\) એન્ટી જેત્સેફ (Anti Saytzeff) \(C.\) કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા \(III.\) હિન્સધર્ગ પ્રક્રિયક \(D.\) હોફમાન અભિવિન્યાસ (orientation) \(IV.\) આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા JEE Mains 2022 Medium - સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ઉપકરણો) સૂચિ - II (બૅટરી / કોષ) (A) ટ્રાન્ઝિસ્ટર (I) એનોડ \(-\text{Zn} / \text{Hg};\) કેથોડ \(- \text{HgO} +\text C\) (B) શ્રવણ યંત્રો (II) હાઇડ્રોજન ઈંધણ કોષ (C) ઇન્વર્ટર (III) એનોડ \(-\text{Zn};\) કેથોડ \(-\) કાર્બન (D) એપોલો અવકાશયાન (IV) એનોડ \(-\text{Pb};\) કેથોડ \(- \text{Pb} \mid \text{PbO} _2\) JEE Mains 2025 Medium - નીચે આપેલા સંયોજનોને એરોમેટિક ઇલેકટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના વેગના ચઢતાક્રમમાં ગોઠવો.
JEE Mains 2023 Hard - એલીન \((C_3H_4)\) કાર્બન પરમાણુની સંકરણનો પ્રકાર/પ્રકારો જણાવો.JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?JEE Mains 2013 Medium
- ધારોકે \(f(x)\) એવું વિધેય છે કે જેથી પ્રત્યેક \(x, y \in N\) માટે \(f(x+y)=f(x) \cdot f(y)\) જો \(f(1)=3\) અને \(\sum \limits_{k=1}^n f(k)=3279\) હોય, તો \(n\) નું મૂલ્ય \(..............\) છે.JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુંજબ \(L\) લંબાઈ ધાતુનો સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) ને લંબ અને સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. તો પ્રેરિત વીજચાલક બળ \(..............\) થશે.
JEE Mains 2023 Medium - પ્રક્રિયા માટે, \(\mathrm{N}_2 \mathrm{O}_{5(\mathrm{~g})} \rightarrow 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})}\) અચળ કદના પાત્રમાં, શરૂઆતમાં કોઈ નીપજો હાજર નહોતી. જ્યારે પ્રક્રિયા \(50 \%\) પૂર્ણ થાય છે, ત્યારે સિસ્ટમનું અંતિમ દબાણ _______ છે.JEE Mains 2025 Medium
- બે ધાતુઓ (MA અને MB) ના કાર્ય વિધેયો 1 : 2 ના ગુણોત્તરમાં છે. જ્યારે આ ધાતુઓને 6 eV ઊર્જાના ફોટોન થી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે MA: MB ના મુક્ત થતા ઈલેક્ટ્રોનની ગતિજ ઊર્જા 2.642 : 1 ના ગુણોત્તરમાં છે. MA અને MB ના કાર્ય વિધેયો (eV માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Hard
- ધારો કે \(C\) એ ત્રિજ્યા \(1\) વાળો ઉગમબિંદૂ ની નજીકનો એવો વર્તુળ છે કે જેથી બિંદૂ \((3,2)\) માંથી પસાર થતી અને યામાક્ષોને સમાંતર એવી રેખાઓ તેને સ્પર્શે છે. તો, બિંદૂ \((5,5)\) નું વર્તુળ \(C\) થી ન્યૂનતમ અંતર ........... છે.JEE Mains 2024 Hard