JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
ઉષ્માગતિકીય પ્રયોગ જ્યારે કરતા હોય ત્યારે એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે અવલોકનો મેળવ્યા. \(HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}\) \(CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O\) \(\Delta H =-55.3\,kJ\,mol ^{-1}\) વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ \(CH_3COOH\)ની આયનિકરણ એન્થાલ્પી \(......\,kJ\, mol ^{-1}\) છે.
- A \(5\)
- B \(2\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H _{\text {ionisation }}\) of \(CH _{3} COOH =|-57.3-(-55.3)|\) \(=2\,KJ / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એરોમેટિક પ્રાથમિક એમાઈન માટે નીચે નિર્ણાયક કસોટી આપેલ છે. પ્રક્રિયક (\(A\)) અને (\(B\)) ને ઓળખો.
JEE Mains 2024 Hard - \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 Medium
- અભિકથન (Assertion) :ઓક્સિજન અને નાઇટ્રોજન વાતાવરણના મુખ્ય ઘટકો છે પરંતુ તેઓ પ્રક્રિયા કરી નાઇટ્રોજન ઓક્સાઇડ બતાવતા નથી. તર્ક (Reason): નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવા માટે ઉચ્ચ તાપમાન આવશ્યક છેJEE Mains 2015 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - સોડિયમની આયનીકરણ ઊર્જા \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં છે. જો \(242 \mathrm{~nm}\) તરંગલંબાઈનું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકરણ કરવા માટે પૂરતું હોય તો, તે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\mathrm{M}\) નીચેનાં આવુતી વિતરણ નો મધ્યસ્થ દર્શાવે છે. તો \(20\) \(M\) = ...........
વર્ગ \(0-4\) \(4-8\) \(8-12\) \(12-16\) \(16-20\) આવ્રુતિ \(3\) \(9\) \(10\) \(8\) \(6\) JEE Mains 2024 Hard - \(0.5\, {kg}\) દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર \(5\, {cm}\) અને આવર્તકાળ \((T)\) \(0.2\, {s}\) છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને \(t=\frac{T}{4}\;sec\) સમયે પદાર્થની સ્થિતિઉર્જા (\(J\) માં) કેટલી હશે? દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો.JEE Mains 2021 Medium
- \(1.5\) વક્રીભવનાંક અને \(10\, cm\) ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી \(6\, cm\) નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
JEE Mains 2016 Hard - ધારો કે \(\vec a,\,\vec b,\) અને \(\vec c\) એ ત્રણ એકમ સદીશ છે કે જેમાંથી \(\vec b\) અને \(\vec c\) એ સમાંતર નથી . જો \(\alpha \) અને \(\beta \) એ અનુક્રમે સદિશે \(\vec a\) એ સદીશ \(\vec b\) અને \(\vec c\) સાથે બનાવેલ ખૂણા છે અને \(\vec a\,\, \times \,\,(\vec b\,\, \times \,\,\vec c)\,\, = \,\,\frac{1}{2}\,\,\vec b\) હોય તો \(\left| {\alpha - \beta } \right|\) ................. \(^o\) મેળવો.JEE Mains 2019 Hard
- એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે.JEE Mains 2021 Hard
- माना \(f(x)\) घात \(5\) का एक बहुपद है, और इसके चरम मान \(x = 1\) तथा \(x = -1\) पर हैं। यदि \(\displaystyle\lim_{x \to 0} \left(\dfrac{f(x)}{x^3}\right) = -5\), तो \(f(2) - f(-2)\) बराबर है:JEE Mains 2026 Hard