JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આપેલા ઘટકો \(O^{2-}, S^{2-}, N^{3-}, P^{3-}\) માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી (ઓછાથી વધુ ) આયનીકરણ ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે ?
- A \({O^{2 - }}\, < \,{N^{3 - }}\, < \,\,{S^{2 - }}\, < \,\,{P^{3 - }}\)
- B \({O^{2 - }}\, < \,{P^{3 - }}\, < \,\,{N^{3 - }}\, < \,{S^{2 - }}\)
- C \({N^3}\, < \,{O^{2 - }}\, < \,\,{P^{3 - }}\, < \,{S^{2 - }}\)
- D \({N^{3 - }}\, < \,{S^{2 - }}\, < \,\,{O^{2 - }}\, < \,{P^{3 - }}\)
Answer & Solution
Correct Answer
(A) \({O^{2 - }}\, < \,{N^{3 - }}\, < \,\,{S^{2 - }}\, < \,\,{P^{3 - }}\)
Step-by-step Solution
Detailed explanation
For isoelectronic species ionic radii decreases as the charge on ion decreases. Further on moving down in a group ionic radii increases. Hence the correct order is \({O^{2 - }}\, < \,{N^{3 - }}\, < \,\,{S^{2 - }}\, < \,\,{P^{3 - }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5.0\, {~mL}\) \(0.0504\, {M} \,{NH}_{4} {Cl}\) અને \(2\, {~mL}\) \(0.0210 \,{M}\, {NH}_{3},\) \(0.0210 \,{M}\, {NH}_{3}\) દ્રાવણમાં \({x} \,\times 10^{-6}\, {M}\) મિશ્રણમાં \(OH^-\)ની સાંદ્રતા છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે: \({K}_{m}=1 \times 10^{-14}\) અને \(\left.{K}_{{b}}=1.8 \times 10^{-5}\right]\)JEE Mains 2021 Medium
- એક કાર્બનિક સંયોજન (P) ની ગરમ પરિસ્થિતિમાં જલીય એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં સંયોજન (Q) બને છે, જે \(Br_2\) અને KOH સાથે ગરમ કરવાથી \(C _9 H _7 N\) આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન (R) બનાવે છે. P, Q અને R નાં નામ અનુક્રમે છે:JEE Mains 2026 Hard
- એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
સૂચિ - I (આંશિક વ્યુત્પન્ન) સૂચિ - II (થર્મોડાયનેમિક જથ્થો) (A)\(\left(\frac{\partial \mathrm{G}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (I) Cp (B) \(\left(\frac{\partial \mathrm{H}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{P}}\) (II) -S (C) \(\left(\frac{\partial G}{\partial P}\right)_T\) (III) Cv (D) \(\left(\frac{\partial \mathrm{U}}{\partial \mathrm{T}}\right)_{\mathrm{V}}\) (IV) V
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- પ્રકિયા ના ક્રમ માં \(2C{H_3}CHO\xrightarrow{{O{H^ - }}}A\xrightarrow{\Delta }B\) ; નીપજ \(B\) શું હશે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 Hard - જો વક્ર \(y=e^{x}\) નો બિંદુ \(\left( c , e ^{ c }\right)\) આગળનો સ્પર્શક અને પરવલય \(y ^{2}=4 x\) ના બિંદુ \((1,2)\) આગળનો અભિલંબ એ \(x\)-અક્ષને એ જ બિંદુ એ છેદે તો \(c\) ની કિમત ......... મળે.JEE Mains 2020 Hard
- પ્રોપાઈનના બ્રોમીનેશન દરમિયાન, પ્રોપાઈનમાં \(1\, g\) બ્રોમીન ઉમેરતા \(1,1,2, 2-\)ટેટ્રાબ્રોમોપ્રોપેન \((27\,\% \) નીપજ ) મળે છે. \(.....\times 10^{-1}\, g\) છે. ( પૂર્ણાંક સંખ્યા) (બ્રોમીનનો મોલર દળ \(=80 \,g / mol\) )JEE Mains 2022 Medium
- જો \(f( x + y )=f( x ) f( y )\) અને \(\sum \limits_{ x =1}^{\infty} f( x )=2, x , y \in N\) જ્યાં \(N\) એ બધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો \(\frac{f(4)}{f(2)}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard