JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
\(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.
- A 3
- B 5
- C 2
- D 4
Answer & Solution
Correct Answer
(D) 4
Step-by-step Solution
Detailed explanation
OH સમૂહોની સંખ્યા \(=\frac{290-122}{42}=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : \(p-\)નાઈટ્રોફિનોલ એ \(m\) અને \(o-\)નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન (\(II\)) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :JEE Mains 2024 Hard - જ્યારે એસિડિક પાણીમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે \(965\,seconds\) માં \(NTP\) એ \(112\,mL\) હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે. તો પસાર કરેલો પ્રવાહ એમ્પિયરમાં જણાવો.JEE Mains 2018 Hard
- નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?
JEE Mains 2020 Medium - \(O , S, Se\) અને \(As\) તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- \(\left[ MnBr _{6}\right]^{4-}\)નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા \(.....\,B.M.\)(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો. નીપજ \('{P}^{\prime}\) માટે શક્ય આઇસોમરની કુલ સંખ્યા \(.....\) છે.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?JEE Mains 2023 Medium
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી છે. પૃથ્વીની સપાટીથી તે ઊંચાઈ અને તે ક્ષણે કણની ઝડપ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Easy
- માત્ર \(1, 2\) અને \(3\) અંકો ઉપયોગથી રચાતી તથા જેના અંકોનો સરવાળો \(10\) હોય તેવા સાત આંકોના પૂર્ણાકો ની સંખ્યા .......... છે.JEE Mains 2021 Medium
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{ dy }{ dx }=\frac{4 y ^{3}+2 yx ^{2}}{3 xy ^{2}+ x ^{3}}, y (1)=1\) નો ઉકેલ છે. જો કોઈક \(n \in N , y (2) \in[ n -1, n )\) હોય તો \(n\) ની કિમંત \(\dots\dots\) થાય.JEE Mains 2022 Hard
- શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?JEE Mains 2022 Medium
- એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે.JEE Mains 2023 Easy