JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચેનામાંથી કયું નિનહાઈડ્રિન સાથે હકારાત્મક કસોટી આપે છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) ઇંડાની આલ્બ્યુમિન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
નિનહાઇડ્રિન કસોટી એ એમિનો એસિડની કસોટી છે. ઇંડાની આલ્બ્યુમિનમાં પ્રોટીન હોય છે, જે એમિનો એસિડનો કુદરતી બહુલક (પોલિમર) છે, જે હકારાત્મક નિનહાઇડ્રિન કસોટી દર્શાવશે.
Chemistry ના વધુ પ્રશ્નો
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 મધ્યમ - આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 અઘરું
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (ધાતુ આયન) યાદી \(-II\) (ગુણાત્મક વિશ્લેષણમાં જૂથ) \((a)\) \(\mathrm{Mn}^{2+}\) \((i)\) સમૂહ \(- III\) \((b)\) \(\mathrm{A} \mathrm{s}^{3+}\) \((ii)\) સમૂહ \(- IIA\) \((c)\) \(\mathrm{Cu}^{2+}\) \((iii)\) સમૂહ \(- IV\) \((d)\) \(\mathrm{Al}^{3+}\) \((iv)\) સમૂહ \(- IIB\) JEE Mains 2021 મધ્યમ - \(NH_3\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી \(-46.0\, kJ/mol\) છે.જો \(H\) અણુથી \(H_2\) સ્વરૂપ બનવાની એન્થાલ્પી એન્થાલ્પી \(-436\, kJ/mol\) અને \(N_2\)ની \(-712\, kJ/mol\) છે,\(NH_3\)માં \(N - H\)બંધ ની સરેરાશ બંધ એન્થાલ્પી......\(kJ/mol\)JEE Mains 2014 અઘરું
- વિધાનો \(S_1\) અને \(S_2\) ધ્યાનમાં લો. \(S_1\): વિધુતવિભાજયની સાંદ્રતા ઘટતા વાહકતા હંમેશા વધે છે. \(S_2\): વિધુતવિભાજચતી સાંદ્રતા ઘટતા મોલર વાહકતા હંમેશા વધે છે.JEE Mains 2019 અઘરું
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-I (પદાર્થો) સૂચિ-II (હાજર તત્વ) \(A\). જિગલર ઉદ્રીપક \(I\). રહોડીયમ \(B\). રક્ત પિગ્મેંટ \(II\).કોબાલ્ટ \(C\) . વિલ્કિન્સન ઉદ્દીપક \(III\). આર્યન \(D\). વિટામીન\({B}_{12}\) \(IV\). ટીટેનિયમ JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- જો \(\overrightarrow{ F }=3 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) બળ એ \(2 \hat{i}+\hat{j}+2 \hat{k}\) સ્થાન સદીશ ધરાવતા કણ ઉપર લાગતો હોય, તો ઊગમબિંદુને અનુલક્ષીને ટોર્ક............હશેJEE Mains 2022 સરળ
- નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : સેલ્યુલોઝ આધારિત કાર્બોહાઇડ્રેટમાંથી બનેલા ભીના સુતરાઉ કપડાં, ભીના નાયલોન પોલીમર આધારિત કપડાં કરતાં સૂકવવામાં સરખામણીમાં વધુ સમય લે છે.
વિધાન II : પાણીના અણુ સાથેનું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધન સુતરાઉ કપડાંની સરખામણીમાં નાયલોન આધારિત કપડાંમાં વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 મધ્યમ - કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 અઘરું
- જે સંયોજનો ધન ફેહલિંગ કસોટી આપે છે, તે _______ છે.
(A)
(B)
(C) \(\mathrm{HOCH}_2-\mathrm{CO}-(\mathrm{CHOH})_3-\mathrm{CH}_2-\mathrm{OH}\)
(D)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 મધ્યમ