JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\) \(CH _{4( g )}\) ના \(16\,g\) | \(I\) વજન \(28\,g\) |
| \(B\) \(H _{2( g )}\) ના \(1\,g\) | \(II\) \(60.2 \times 10^{23}\) ઇલેક્ટ્રોન્સ |
| \(C\) \(N _{2( g )}\) ના \(1\,mole\) | \(III\) વજન \(32\,g\) |
| \(D\) \(SO _{2( g )}\) ના \(0.5\,mol\) | \(IV\) \(STP\) પર \(11.4\,L\) કદ રોકે છે. |
- A \(A-I, B-III, C-II, D-IV\)
- B \(A-II, B-III, C-IV, D-I\)
- C \(A-II, B-IV, C-III, D-I\)
- D \(A-II, B-IV, C-I, D-III\)
Answer & Solution
Correct Answer
(D) \(A-II, B-IV, C-I, D-III\)
Step-by-step Solution
Detailed explanation
\(16\,g\,CH _4=1\) mole \(CH _4\) contains \(10 \times 6.02 \times 10^{23}\) electrons \(=60.2 \times 10^{23}\) \(1\,g\,H _2=0.5\) mole \(H _2\) gas occupy \(11.35\) litre volume at STP \(1 \text { mole of } N _2=28\,g\) \(0.5 \text { mole of } SO _2=32\,g\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(\quad C\) (હીરો \() \rightarrow C\) (ગ્રેફાઇટ \()+\mathrm{X} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
\(\mathrm{C}(\) હીરો \()+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Y} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
C (ગ્રેફાઇટ) \(+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{Z} \mathrm{kJ} \mathrm{mol}^{-1}\)
અચળ તાપમાને હોય. તો...JEE Mains 2025 Easy - \(60 \%\) કાર્બન ધરાવતા, એક કાર્બનિક સંયોજના \(0.01\) મોલને સંપૂર્ણ બાળવામાં આવે ત્યારે \(4.4\,g\, CO_2\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનનું મોલર દળ \(..............g\,mol ^{-1}\) છે.(નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Hard
- અર્થસૂચક સંખ્યાના નિયમનો ઉપયોગ કરી, નીચે આપેલાના સંદર્ભમાં સાચો જવાબ શું હશે ? \(\frac{0.02858 \times 0.112}{0.5702}\)JEE Mains 2022 Easy
- જો બે દ્રાવકો \(X\) અને \(Y\) (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ \(2:1\) ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી \(1:2\) ના ગુણોત્તર માં છે.\(X\) નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ \(Y\) ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા \(m\) ગણો છે. તો \(m\) નું મૂલ્ય \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- \(Mn _{2} O _{7}\) માં \(Mn = O\) બંધની કુલ સંખ્યા ..........છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\lambda\) ની બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ મેળવો કે જેથી વિધેય \(f(x)=\left(1-\cos ^{2} x\right) \cdot(\lambda+\sin x)\) \(x \in\left(-\frac{\pi}{2}, \frac{\pi}{2}\right),\) ને બરાબર એક મહત્તમ અને એક ન્યૂનતમ કિમત મળે ?JEE Mains 2020 Hard
- જો \(R\) એ ગણ \(\{1,2,3,4\}\) પરનો નાનામાં નાનો એવો સામ્ય સંબંધ હોય કે જેથી \(\{(1,2),(1,3)\} \subset R\), તો \(R\) ના ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Medium
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- \(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)
JEE Mains 2023 Medium - બે ગણ \(A=\{x \in Z:|(|x-3|-3)| \leq 1\}\) અને \(B =\left\{x \in R -\{1,2\}: \frac{(x-2)(x-4)}{x-1} \log _e(|x-2|)=0\right\}\) ધ્યાને લો. તો વ્યાપ્ત વિધેયો \(f: A \rightarrow B\) ની સંખ્યા ___ છે.JEE Mains 2026 Easy
- જો રેખા \(\frac{x-1}{3}=\frac{2-y}{m}=\frac{z+3}{1}\) થી સમાંતર માપતા બિંદુ \((1,-2,3)\) નું સમતલ \(x+2 y-3 z+10=0\) થી અંતર \(\sqrt{\frac{7}{2}}\) હોય, તો \(\mid m \mid =..... .\)JEE Mains 2021 Hard