JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{~V}_2 \mathrm{O}_4\) અને \(\mathrm{V}_2 \mathrm{O}_5\) માંથી ઉભયધર્મી ઑક્સાઈડ, આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં ઑક્સાઈડ ઍનાયન બનાવે છે. ઑક્સાઈડ ઍનાયનમાં V નો ઑક્સિડેશન આંક _______ છે.
- A \(+3\)
- B \(+4\)
- C \(+7\)
- D \(+5\)
Answer & Solution
Correct Answer
(D) \(+5\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{V}_2 \mathrm{O}_5\) એ ઉભયધર્મી ઑક્સાઈડ છે. \(\mathrm{V}_2 \mathrm{O}_5\) આલ્કલી સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{VO}_4{ }^{3-}\) આપે છે. \(\mathrm{VO}_4{ }^{3-}\) માં V નો ઑક્સિડેશન આંક = \(+5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
- માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- \(1.22\, {~g}\) એક કાર્બનિક એસિડ \(100 \,{~g}\) બેન્ઝીન \(\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)\) અને \(100\, {~g}\) એસિટોન \( 100 \, {~ g} \) \(\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .\) માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ \(0.17^{\circ} {C}\) જેટલું વધે છે. બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\) આણ્વિય દળ : \({C}=12.0, {H}=1.0, {O}=16.0]\)JEE Mains 2021 Hard
- કઈ જોડીઓમાં, પ્રથમ આયન બીજા કરતાં વધુ સ્થિર છે?
JEE Mains 2025 Hard - ઘડિયાળોમાં સામાન્ય રીતે વપરાતા કોષોમાં કેથોડ પરની પ્રક્રિયામાં _______ નો સમાવેશ થાય છે.JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (Complexes) સૂચિ \(II\) (Hybridisation) \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\) \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\) \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\) JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- બે એકસમાન વાહક ગોળા \(A\) અને \(B\) પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ \(F\) છે. ત્રીજો સમાન વાહક ગોળો \(C\) જે વિજભારરહિત છે તેને પહેલા \(A\) ગોળા અને પછી \(B\) ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે \(A\) અને \(B\) ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2018 Hard
- નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 Hard
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- \(P\) અવસ્થામાં રહેલા વાયુ \(a\) માટે \(C_{p}-C_{V}=R\) અને \(Q\) અવસ્થામાં \(C_{p}-C_{V}=1.10 R\), \(T_{p}\) અને \(T_{Q}\) એ અનુક્રમે બે જુદી અવસ્થા \(P\) અને \(Q\) ના તાપમાન હોય, તોJEE Mains 2021 Medium
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{cl}\frac{1}{|x|} & ,|x| \geq 2 \\ a x^2+2 b, & |x|<2\end{array}\right.\) એ \(R\) પર વિકલનીય હોય, તો \(48(\mathrm{a}+\mathrm{b}) =\) ...........JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\) રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?JEE Mains 2016 Hard