JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ઠંડા પીણાની \(300\,mL\) ની બાટલીમાં \(0.2\,M\,CO_2\) ઓગાળેલો છે.ધારી લઈએ કે \(CO_2\)આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો \(STP\) એ ઓગાળેલા \(CO_2\) વાયુનું કદ \(.........\,ml\) છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : \(STP\) એ એક આદર્શ વાયુનું મોલર કદ \(22.7\,L\,mol^{-1}\))
- A \(1361\)
- B \(1362\)
- C \(1360\)
- D \(1368\)
Answer & Solution
Correct Answer
(B) \(1362\)
Step-by-step Solution
Detailed explanation
Mole of \(CO _2=0.2\,M \times\left(300 \times 10^{-3}\right)\,L\) \(=0.06 Mole\) Volume of \(0.06\) mole \(CO _2\) at S.T.P \(=0.06 \times 22.7\) \(=1.362\,L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુ માટે બોહરની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા .......... \(\mathop A\limits^o \). (પ્લાંક અચળાંક \( h = 6. \times 10^{-34}\, Js\,;\) ઇલેક્ટ્રોનનું દળ \(= 9.1091 \times 10^{-31}\, kg\,;\) ઇલેક્ટ્રોનનો વિજભાર \(e= 1.60210 \times 10^{-19}\, C\,;\) શૂન્યાવકાશની પારગમ્યતા \(\epsilon _0 = 8.854185 \times 10^{-12} \,kg^{-1} \,m^{-3} A^2\))JEE Mains 2017 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium - પ્રક્રિયા માટે : \(Fe _{2} N ( s )+\frac{3}{2} H _{2}( g ) \rightleftharpoons 2 Fe ( s )+ NH _{3}( g )\)JEE Mains 2020 Hard
- બેઈઝ \(\mathrm{NH}_3, \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2, \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2\), \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\) અને \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\) નો જલીય દ્રાવણમાં બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium
- જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.JEE Mains 2025 Easy
- \(Fe^{3+} \to Fe\) માટે પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ \((E^o)\) ............... \(\mathrm{V}\) આપેલ : \(F{e^{2 + }} + 2{e^ - } \to Fe;\) \({E^o}_{F{e^{2 + }}/Fe} = - 0.47\,V\) \(F{e^{3 + }} + {e^ - } \to F{e^{2 + }};\) \({E^o}_{F{e^{3 + }}/F{e^{2 + }}} = + 0.77\,V\)JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં \(P - OH , P = O\) અને \(P - O - P\) બંધ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
- \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 Hard
- \(300\ K\) પર, \(n-\) હેક્ઝેનના \(1\) મોલ અને \(n-\) હેપ્ટેનના \(3\) મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(550\, mm\) છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં \(n-\)હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(10\, mm\) દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં \(n-\) હેપ્ટેનના \(mm Hg\) માં બાષ્પ દબાણ ..........\(?\)JEE Mains 2020 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 Medium
- યંગના બે-સ્લિટના પ્રયોગની ગોઠવણીના બે અલગ એકમોમાં સમાન પહોળાઈ ધરાવતી શલાકાઓ મેળવવા માટે ભિન્ન તરંગલંબાઈના બે એકરંગી ઉદ્ગમનો ઉપયોગ કરવામાં આવે છે. બે સ્લિટો વચ્ચેના અંતરનો ગુણોત્તર અને તરંગલંબાઈઓનો ગુણોત્તર અનુક્રમે 2 : 1 અને 1: 2 છે. તો સ્લિટ અને અનુરૂપ પડદાના અંતરનો ગુણોત્તર \(\left( D _1 / D _2\right)=\) _____________ છે.JEE Mains 2026 Easy
- જો વિધેય \(f(x)=\log _{4}\left(\log _{5}\left(\log _{3}\left(18 x-x^{2}-77\right)\right)\right)\) નો પ્રદેશ \((a, b)\) હોય તો સંકલન \(\int_{a}^{b} \frac{\sin ^{3} x}{\left(\sin ^{3} x+\sin ^{3}(a+b-x)\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard