JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(\mathrm{A}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{B}_{(\mathrm{g})}+\frac{\mathrm{C}}{2}(\mathrm{~g}) \cdot \mathrm{K}_{\mathrm{P}}, \alpha\) અને સંતુલન દબાણ \(\mathrm{P}\) વચ્ચેનો યોગ્ય સંબંધ _______ છે.
- A \(K_P=\frac{\alpha^{1 /_2} P^{1 / 2}}{(2+\alpha)^{1 /_2}}\)
- B \(K_P=\frac{\alpha^{3 /_2} P^{1 / 2}}{(2+\alpha)^{1 / 2}(1-\alpha)}\)
- C \(K_P=\frac{\alpha^{1 /_2} P^{3 / 2}}{(2+\alpha)^{3 /_2}}\)
- D \(K_P=\frac{\alpha^{1 /_2} P^{1 / 2}}{(2+\alpha)^{3 /_2}}\)
Answer & Solution
Correct Answer
(B) \(K_P=\frac{\alpha^{3 /_2} P^{1 / 2}}{(2+\alpha)^{1 / 2}(1-\alpha)}\)
Step-by-step Solution
Detailed explanation
Sol:- \(A_{(g)} \rightleftharpoons B_{(g)}+\frac{C}{2}(g)\) \(t=t_{e q}(1-\alpha) \quad \alpha \quad \frac{\alpha}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા માટે \(A\). સંયોજન '\(B\)' એરોમેટિક છે. \(B\). ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે. \(C\). '\(A\)' ચલરૂપક્તા દર્શાવે છે. \(D\). સંયોજન \(B\) માં \(C-C\)ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - તત્વ કે જે સૌથી વધારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, તે _______ છે.JEE Mains 2024 Hard
- કોપર સલ્ફેટના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કેથોડ પર \(6.35\) \(g\) કોપર જમા કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઇએ ? (કોપરનું પરમાણ્વિય દળ \(= 63.5\,u,\) \(N_A=\) એવોગેડ્રો અચળાંક)JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આદર્શ વાયુ માટે, નિયત કદ પર ઉષ્માધારિતા હંમેશાં નિયત દબાણ પર ઉષ્માધારિતા કરતાં વધારે હોય છે.
વિધાન II: નિયત કદ પ્રક્રમમાં, કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી અને બધી શોષાયેલી ઉષ્મા અસ્તવ્યસ્ત ગતિમાં જાય છે અને તે આદર્શ વાયુના તાપમાનમાં વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- વિલિયમસન મિશ્રિત ઇથરના સંશ્લેષણમાં પ્રાથમિક અને તૃતીય આલ્કાઈલ સમૂહ છે જો ત્રીજા ભાગનો ઉપયોગ થાય છે, તો....JEE Mains 2013 Hard
- જો \(E\) અને \(F\) બે સ્વતંત્ર ઘટના છે કે જેથી \(E\) અને \(F\) બંને બને તેની સંભાવના \(\frac{1}{12}\) થાય અને \(E\) કે \(F\) પૈકી એકપણ ન બને તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો \(\frac{{P(E)}}{{P\left( F \right)}}\) ની કિમંત મેળવો.JEE Mains 2017 Hard
- નીચેનામાંથી કેટલા સંયોજનો ઓછામાં ઓછો એક દ્વિતીયક આલ્કોહોલ ધરાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે.JEE Mains 2026 Easy
- ધારો કે \((a+b)^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદો \(T_r, T_{r+1}\) અને \(T_{r+2}\) ના ગુણાંક સમગુણોત્તર શ્રેણીમાં છે અને ધારો કે \(p\) એ \(r\) ના તમામ શક્ય મૂલ્યોની સંખ્યા છે. ધારો કે \(q\) એ \((\sqrt[4]{3}+\sqrt[3]{4})^{12}\) ના દ્વિપદી વિસ્તરણમાંના તમામ સંમેય પદોનો સરવાળો છે. તો \(\mathrm{p}+\mathrm{q}\) = __________JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં \({R_1} = 1.0\,\Omega \), \({R_2} = 2.0\,\Omega \), \({E_1} = 2\,V\) અને \({E_2} = {E_3} = 4\,V\) હોય તો બિંદુ \(‘a’\) અને \(‘b’\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
JEE Mains 2019 Medium