JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.
- A \(3\)
- B \(8\)
- C \(4\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(3=K(a-\ell)\) \(2=K(b-\ell)\) \(T=K(3 a-2 b-\ell)\) \(T=K(3(a-\ell)-2(b-\ell)\) \(=K\left[3\left(\frac{3}{K}\right)-2\left(\frac{2}{K}\right)\right]\) \(=9-4\) \(=5 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : 30 અને 170 ની વચ્ચેના દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ માટે, પ્રતિ ન્યુક્લિઓન બંધન ઊર્જા, પરમાણુ ક્રમાંક A થી વ્યવહારિક રીતે સ્વતંત્ર હોવાનું જણાય છે.
કારણ (R): ન્યુક્લિયર બળ લાંબા અંતરનું છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- \(100\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ \(2\,\mu\,C\) નો વિદ્યુતભાર \(4\,mT\) તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર \(3\,cm\) ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ \(........\times 10^{-18}\,kg\) હશે.JEE Mains 2023 Medium
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - પિસ્ટન પ્રણાલીવાળા સિલિન્ડરમાં ફક્ત ચાકગતિના પ્રકારો ધરાવતો દ્વિપરમાણ્વિક વાયુનો એક મોલ રાખેલ છે. સિલિન્ડરના આડછેદનું ક્ષેત્રફળ \(4\) cm\(^2\) છે. વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન \(1.2\,^\circ\)C જેટલું વધે છે, આ દરમિયાન પિસ્ટન \(25\) mm ખસે છે. વાયુને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો ________ J છે. (વાતાવરણનું દબાણ \(=100\) kPa, \(R=8.3\) J/mol·K) (પિસ્ટનનું દળ અવગણો)JEE Mains 2026 Hard
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જ્યારે યુરેનિયમ પર ન્યૂટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે તેનું વિઘટન થાય છે જેની પ્રક્રિયા નીચે આપેલ છે. \({}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}\) આ પ્રક્રિયામાં \(x\) કણ ઉત્પન્ન થાય છે અને તે \(Q\) ઉર્જા મૂક્ત કરે છે. તો \(x\) કણ કયો હશે?JEE Mains 2013 Medium
- વિકલ સમીકરણ \(\left(1+y^2\right)\left(1+\log _e x\right) d x+x d y=0, x>0\) નો ઉકેલ વક્ર \(y=y(x)\) છે, જે બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે તથા \(y(e)=\frac{\alpha-\tan \left(\frac{3}{2}\right)}{\beta+\tan \left(\frac{3}{2}\right)}\) છે. તો \(\alpha+2 \beta =\) ...........JEE Mains 2024 Medium
- \(M=5.99 \,kg\) દળ ધરાવતું એક મોટું ચોસલું બે દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. \(m=10\, g\) દળ ધરાવતી ગોળીને ચોસલાંમાં ફાયર (ફોડવામાં) કરવામાં આવે છે અને તે તેમાં ઘૂસી જાય છે. (ચોસલું\(+\)ગોળી) પછી ઉપર તરફ ગતિ કરે છે, આ દોલક (ચોસલું\(+\)ગોળી) તેમની માપના અંત્ય બિંદુ આગળ ક્ષણભાર સ્થિર થાય તે પહેલા તેમના દ્રવ્યમાન કેન્દ્ર શિરોલંબ દિશામાં \(h=9.8\, cm\) ઊંચાઈએ પહોંચે છે. સંધાત પહેલા તરત જ ગોળીની ઝડપ ..... હશો. (\(g =9.8\, ms ^{-2}\) લો.) (\(m/s\) માં)
JEE Mains 2021 Hard - ધારો કે \(f: \mathbb{R}-\{0\} \rightarrow \mathbb{R}\) એ પ્રત્યેક \(x, y, f(y) \neq 0\) માટે \(f\left(\frac{x}{y}\right)=\frac{f(x)}{f(y)}\) નું સમાધાન કરે તેવું વિધેય છે. જો \(f^{\prime}(1)=2024\) હોય, તો ...........JEE Mains 2024 Hard
- એક ભૌતિકરાશિ \(Q\) એ \(a, b, c\) રાશિઓ સાથે \(Q=\frac{a^4 b^3}{c^2}\) સમીકરણ મુજબ સંબંધ ધરાવે છે. \(a, b\) અને \(c\) માં પ્રતિશત ત્રૂટિ અનુક્રમે \(3 \%, 4 \%\) અને \(5 \%\) છે. \(Q\) માં પ્રતિશત ત્રુટિ _______ છે.JEE Mains 2024 Hard
- જો \(\left({ }^{40} C _{0}\right)+\left({ }^{41} C _{1}\right)+\left({ }^{42} C _{2}\right)+\ldots+\left({ }^{\infty} C _{20}\right)=\frac{ m }{ n }{ }^{60} C _{20}, m\) અને \(n\) પરસ્પર અવિભાજય હોય,તો \(m+n=\dots\dots\dots\)JEE Mains 2022 Hard