JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.
- A \(7.527 \times 10^{22}\) અને \(0.250\,mol\)
- B \(1.505 \times 10^{23}\) અને \(0.250\,mol\)
- C \(7.527 \times 10^{23}\) અને \(0.125\,mol\)
- D \(7.527 \times 10^{22}\) અને \(0.125\,mol\)
Answer & Solution
Correct Answer
(D) \(7.527 \times 10^{22}\) અને \(0.125\,mol\)
Step-by-step Solution
Detailed explanation
Number of moles of \(O _2=\frac{2.8375}{22.7}=0.125\) Number of molecules \(=0.125\,N _{ A }\) \(=7.525 \times 10^{22}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક \(A\) અને પ્રક્રિયક \(B\) ઓળખો.
JEE Mains 2024 Hard - 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં એક સંયોજન \(A\), (પરમાણુ સૂત્ર \(\left.{C}_{6} {H}_{12} {O}_{2}\right)\) સાથે સીધી સાંકળ શૃંખલા \(C_{4}\) કાર્બોક્સિલિક એસિડ આપે છે. \(A\) શું છે: \(A \frac{{Li} {A} {H} {H}_{4}}{{H}_{3} {O}^{+}} \longrightarrow B \stackrel{\text { Oxidation }}{\longrightarrow} {C}_{4}-\) કાર્બોક્સિલિક એસિડJEE Mains 2021 Hard
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- \(1.1\,V.\) ના \(Zn\,|\,Z{n^{2 + }}\,(1\,M)\,\,||\,\,C{u^{2 + }}\,(1\,M)\,|\,Cu,\) કોષને એક ચલિત, વિરુદ્ધ બાહ્ય પોટેન્શિયલ \((E_{ext})\) લાગુ પાડવામાં આવ્યો છે. જયારે \(E_{ext} < 1.1\,V\) અને \(E_{ext} > 1.1\,V,\) હોય ત્યારે ઇલેક્ટ્રોન, વહત અનુક્રમે રૂ થાય છે.JEE Mains 2015 Hard
- \(300\,\,K\,\,40\,\,\% HI\) પર વિધટન પામી \(H _{2}\) અને \(I _{2}\) બનાવે છે. એક વાતાવરણના દબાણે આ વિધટન પ્રક્રિયા માટે \(\Delta G ^{\ominus}\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\,J\,mol ^{-1}\) શોધો. (નજીકના પૂર્ણાંકમાં) (ઉપયોગ \(R =8.31\, J\, K ^{-1}\, mol ^{-1} ; \log 2=0.3010\). In \(10=\) \(2.3, \log 3=0.477\) )JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- કેરિયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 0.75 g, 1.2 g બેરિયમ સલ્ફેટ આપે છે, સલ્ફરની ટકાવારી શોધો (મોલર દળ \( 32 \, g \, mol^{-1} \)). બેરિયમ સલ્ફેટનું મોલર દળ \( 233 \, g \, mol^{-1} \) છે.JEE Mains 2026 Easy
- એક સમાન નક્કર નળાકાર જેનું દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' છે, તે \(45^{\circ}\) ના ઢાળવાળા ખરબચડા સમતલ પર ગબડે છે. જો તે સમતલની ટોચ પરથી સ્થિર અવસ્થામાંથી ગબડવાનું શરૂ કરે તો નળાકારના અક્ષનું રેખીય પ્રવેગ ________ હશે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : \([6]\) એન્યુલીન, \([8]\) એન્યુલીન, સિસ-\([10]\) એન્યુલીન અને ટ્રાન્સ -\([10]\) એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે કારણ \(R\) : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 Hard
- પ્રોટીનનું દ્વિતિયક બંધારણ નીચેનાં વડે સ્થિરતા પ્રાપ્ત કરે છે :JEE Mains 2021 Medium
- સમીકરણ \(\cos \left(x+\frac{\pi}{3}\right) \cos \left(\frac{\pi}{3}-x\right)=\frac{1}{4} \cos ^{2} 2 x, x \in[-3 \pi\) \(3 \pi]\) ના ઉકેલોની સંખ્યા ..... છેJEE Mains 2022 Hard