JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા \(5\, cm\) અને ભ્રમણની કોણીય ઝડપ \(\omega\; rad \,s^{-1}\) છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર \(h(\) \(cm\) માં)કેટલો હશે?

- A \(\frac{25 \omega^{2}}{2 g}\)
- B \(\frac{2 \omega^{2}}{5 g}\)
- C \(\frac{5 \omega^{2}}{2 g}\)
- D \(\frac{2 \omega^{2}}{25 g}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{25 \omega^{2}}{2 g}\)
Step-by-step Solution
Detailed explanation
Applying pressure equation from \(A\) to \(B\) \(P_{0}+\rho \cdot \frac{R \omega^{2}}{2} \cdot R-\rho g h=P_{0}\) \(\frac{\rho R ^{2} \omega^{2}}{2}=\rho gh\) \(h =\frac{ R ^{2} \omega^{2}}{2 g }=(5)^{2} \frac{\omega^{2}}{2 g }=\frac{25}{2} \frac{\omega^{2}}{ g }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 Medium
- એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ \(P_0\) અને \(V_0\) છે.જ્યારે વાયુને અચાનક \(\frac{ V _{ o }}{4}\) કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. (\(\gamma\) = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)JEE Mains 2023 Medium
- પરિપથમાં આપેલ સત્ય કોષ્ટક _______ છે.
JEE Mains 2024 Hard - એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium
- નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy - \(30^o\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ \(60^o\) ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે \(30^o\) નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા \(^o\) નો ખૂણો બનાવ્યો હશે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- 7 cm ત્રિજયાની વર્તુળાકાર લૂપને તેના સમતલને લંબ હોય તેવા 0.2 T મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલી લૂપ 0.5 s માં ચોરસ લૂપમાં રૂપાંતર પામે છે. તો લૂપમાં પ્રેરિત થતું EMF _____________ mv છે.JEE Mains 2026 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા \(p\left( r \right) = {p_0}\,r\) મુજબ બદલાય છે જ્યાં \(P_0\) અચળાંક અને \(r\) કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = aMR^2\) હોય તો \(a\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- એક પુરૂષ \(X\) ને \(7\) મિત્રો છે તેમાંથી \(4\) સ્ત્રીઓ છે અને \(3 \) પુરૂષો છે.તેની પત્ની \(Y\) ને પણ \(7\) મિત્રો છે તેમાંથી \(3\) સ્ત્રીઓ છે અને \(4\) પુરૂષો છે. માની લો કે \(X\) અને \(Y\) ને એકપણ સમાન મિત્ર નથી. \(X \) અને \(Y\) ભેગા મળીને \( 3\) સ્ત્રીઓ અને \(3\) પુરૂષો આમંત્રિત હોય તેવી પાર્ટી કેટલી રીતે આપશે કે જેથી તેમાં \(X\) અને \( Y\) દરેકના ત્રણ મિત્રો હોય ? .JEE Mains 2017 Hard
- એક પ્રયોગમાં \(15\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી \(5\,cm\) અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી \(20\,cm\) અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ \(cm\)માં કેટલી હશે?JEE Mains 2017 Hard
- એક સમોષ્મી પ્રક્રિયામાં, નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Easy
- ધારો કે \(P\) એ સમતલો \(\overrightarrow{ r } \cdot(\hat{ i }+3 \hat{ j }-\hat{ k })=5\) અને \(\overrightarrow{ r } \cdot(2 \hat{ i }-\hat{ j }+\hat{ k })=3\) ના છેદમાંથી તથા બિંદુ \((2,1,-2)\) માંથી પસાર થતું સમતલ છે. ધારો કે બિંદુઓ \(X\) અને \(Y\) ના સ્થાન સદિશો અનુક્રમે \(\hat{ i }-2 \hat{ j }+4 \hat{ k }\) અને \(5 \hat{ i }-\hat{ j }+2 \hat{ k }\) છે. તો બિંદુઓ .............JEE Mains 2022 Medium