enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના \({\Delta _0}\) નું પરિમાણ મહત્તમ હશે
- A \([Co(H_2O)_ 6]^{2+}\)
- B \([Co(CN)_6 ]^{3-}\)
- C \([Co(C_2O_4)_3]^{3-}\)
- D \([Co(NH_3)_6]^{3+}\)
Answer & Solution
Correct Answer
(B) \([Co(CN)_6 ]^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
Crystal field splitting depends upon the nature of ligand . The nature of ligand \(\Delta \) decreases as shown below \(C_2O_4^- < H_2O < NH_3 < CN^-\) hence the crystal field splitting will be maximum for \([Co(CN)_6]^{3-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મિથેનની રચના માટે તેની પ્રમાણિત એન્થાલ્પી \((\Delta _f\,H^o_{298})\) \(-74.9\,kJ\,mol^{-1}\) છે. મિથેનના \(C - H\)બંધની રચનામાં આપવામાં આવેલી સરેરાશ ઊર્જાની ગણતરી કરવા માટે જાણવું જરૂરી છે કે નીચેનામાંથી કયું છે?JEE Mains 2014 Hard
- નાઇટ્રોજનના અણુ \({NO}_{2}^{-}, {NO}^{+} _2\) અને \({NH}_{4}{ }^{+}\)માં ભ્રમણકક્ષાના સંકરણ અનુક્રમે શું છે?JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) પ્રોપેનામાઈન અને \(N-\)મિથાઈલ ઈથેનામાઈન \(I\) મધ્યાવયવી \(B\) હેકઝેન\(-2-\)ઓન અને હેક્ઝેન\(-3-\)આોન \(II\) સ્થાન સમઘટકો \(C\) ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન \(III\) ક્રિયાશીલ સમઘટકો \(D\) \(o-\)નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ \(IV\) ચલરૂપકો JEE Mains 2023 Hard - તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 Medium
- કેંદ્રાનુરાગી યોગશીલ પ્રકિયામાં નીચેના સંયોજનની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે પ્રોપેનાલ , બેંઝાલ્ડીહાઈડ , પ્રોપેનોન , બ્યુટેનોનJEE Mains 2020 Medium
- ઉપર આપેલ રાસાયણિક પ્રક્રિયાનાં સંદર્ભમાં સાચું વિધાન શોધો.
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી \(\frac{5}{4}R\) જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં \(R = 6400\,km\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો \(......\%\) થશે.JEE Mains 2022 Medium
- જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 Hard
- ત્રણ ઘટનાઓ \(A , B\) અને \(C\) ની સંભાવના અનુક્રમે \(P ( A )=0.6, P ( B )=0.4\) અને \(P ( C )=0.5\) આપેલ છે જો \(P ( A \cup B )=0.8, P ( A \cap C )=0.3, P ( A \cap B \cap\) \(C)=0.2, P(B \cap C)=\beta\) અને \(P(A \cup B \cup C)=\alpha\) જ્યાં \(0.85 \leq \alpha \leq 0.95,\) હોય તો \(\beta\) ની કિમત ........ અંતરાલમાં રહે છેJEE Mains 2020 Hard