JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જ્યારે \(0.5 \,M\) નાઈટ્રિક એસિડના \(800 \,mL\) ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને \(11.5\, g\) નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી \(x \times 10^{-2} \,M\) છે. તો \(x\) નું મુલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) (નાઈટ્રિક એસિડનું મોલર દળ \(63 \,g \,mol ^{-1}\) છે.)
- A \(51\)
- B \(52\)
- C \(53\)
- D \(54\)
Answer & Solution
Correct Answer
(D) \(54\)
Step-by-step Solution
Detailed explanation
\(n _{ HNO _{3}}=0.5 \times 0.8\) \(=0.4 mole\) \(\left( n _{ HNO _{3}}\right)_{\text {remains }}=0.4\) \(=0.4-0.1825\) \(=0.2175\) \(Molarity\) \(=\frac{0.2175}{400} \times 1000\) \(=\frac{0.2175}{0.4}\) \(=0.5437\,mole / lit\) \(\simeq 0.54 mole / lit\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી પરમાણ્વીય કક્ષકોનું કયું રેખીય સંયોજન સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓમાં [આંતરકેન્દ્રીય અક્ષ \(z\)-દિશામાં] આણ્વીય કક્ષકોની રચના કરશે?
A. \(2 \mathrm{p}_{\mathrm{z}}\) અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
B. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
C. \(3 \mathrm{~d}_{\mathrm{xy}}\) અને \(3 \mathrm{~d}_{\mathrm{x}^2-y^2}\)
D. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{z}}\)
E. \(2 p_z\) અને \(3 d_x{ }^2-y^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી \(4.44 \mathrm{~m}\) છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ \(x \times 10^{-3}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (પૂર્ણાંક જવાબ)JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(-I :\) \(2\)-મિથાઇલબ્યુટેન એ \(KMnO _{4}\) સાથે ઓક્સિડેસન પર -\(2 -\)મિથાઇલ \(-2-\) ઓલ આપે છે વિધાન \(-II :\)\(KMnO _{4}\) સાથે સંબંધિત આલકેન્સને સરળતાથી ઓક્સિડાઇઝ્ડ કરી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2021 Medium
- સાથે \(HI\) ની પ્રક્રિયા કરતા બનતી મુખ્ય નીપજ શું છે ?
JEE Mains 2021 Hard - \(513\, K\) પર \(Mn\) ના સંયોજન \((X)\) નું ઉષ્મીય વિધટન એ સંયોજન \((Y)\) \(MnO_2\) અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. \(MnO_2\) ની \(NaCl\) અને સાંદ્ર \(H_2SO_4\) સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ \((Z)\) મળે છે. તો \(X, Y\) અને \(Z\) અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- અહી બિંદુ \(B\) અને \(C\) બે બિંદુઓ રેખા \(y+x=0\) પર આવેલ છે કે જેથી \(B\) અને \(C\) એ ઉગમબિંદુની સાપેક્ષે સંમિત છે . ધારો કે બિંદુ \(A\) એ રેખા \(y -2 x =2\) પર છે કે જેથી \(\triangle ABC\) એ સમબાજુ થાય છે તો \(\triangle ABC\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2023 Hard
- અહી \(A=\left(\begin{array}{cc}4 & -2 \\ \alpha & \beta\end{array}\right)\) છે. જો \(A ^{2}+\gamma A +18 I = O\) હોય તો \(\operatorname{det}( A )\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Easy
- નીચેનામાંથી જ્યોત કસોટી દ્વારા લાક્ષણિકતા ધરાવતા ધાતુ આયનોની સંખ્યા _______ છે.
\(Sr ^{2+}, Ba ^{2+}, Ca ^{2+}, Cu ^{2+}, Zn ^{2+}, Co ^{2+}, Fe ^{2+}\)JEE Mains 2024 Medium - નીચે દર્શાવેલ આકૃતિ મુજબ પ્રારંભમાં બંને કળ ખુલ્લી રાખેલ છે.હવે કળ \(S1\) ને બંઘ કરવામાં આવે છે.પણ \(S2\) ઓપન છે.( અત્રે કેપેસિટર પર \(q\) ચાર્જ છે.\(\tau \) \(=RC\) કેપેસિટિવ અચળાંક છે.) નીચેના વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે.?
JEE Mains 2013 Medium - \(Li ^{2+}\) ની \(2^{\text {nd }}\) કક્ષાની ત્રિજ્યા \(x\) છે. \(Be ^{3+}\) ની \(3^{\text {rd }}\) કક્ષાની એપેક્ષિત ત્રિજ્યા શોધો.JEE Mains 2023 Hard
- અહી \(f(x)=a x^{2}+b x+c\) છે કે જેથી \(f(1)=3, f(-2)\) \(=\lambda\) અને \(f (3)=4\). જો \(f (0)+ f (1)+ f (-2)+ f (3)=14\) હોય તો \(\lambda\) ની કિમંત \(...\) થાય.JEE Mains 2022 Hard