JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2019
- અઘરું
- MCQ
એસિડ પ્રબળતા માટે ઘટતો સાચો ક્રમ શું થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(NO_2CH_2COOH > NCCH_2COOH >\) \(FCH_2COOH > ClCH_2COOH\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Acid strength in this case varies directly with the electron withdrawing power of the groups attached to the \(\alpha - \) carbon of \(CH_3COOH\). The order of electron withdrawing tendency is \(NO_2 > CN > F > Cl\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(HCl\) ના આપેલા \(25\,mL\) દ્રાવણ માટે \(30\,mL\) \(0.1\,M\) સોડિયમ સલ્ફેટના દ્રાવણની જરૂર પડે છે. તો \(30\,mL\) \(0.2\,M\) જલીય ના \(NaOH\) ના દ્રાવણનુ અનુમાપન કરવા \(HCl\) ના આ દ્રાવણના કેટલા ............ \(\mathrm{mL}\) કદની જરૂર પડે ?JEE Mains 2019 અઘરું
- ધારી લો કે નીચે આપેલા સમીકરણ પ્રમાણે કાર્બન સળગે છે. \(2 C _{( s )}+ O _{2( g )} \rightarrow 2 CO_{( g )}\) જ્યારે \(12\,g\) કાર્બન \(48\,g\) ઓકિસજનમાં સળગે છે તો ઉતપન્ન થાય કાર્બન મોનોક્સાઈડ નું કદ \(STP\) પર \(..........\times 10^{-1}\,L\) થાય (પૂર્ણાંક માં જવાબ) [આપેલ : \(CO\) ને આદર્શ વાયુ ધારી લો પરમાણ્વીય દળ \(C\) નું \(124\),\(O\) નું \(164\) અને \(STP\) પર એક આદર્શ વાયુ મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે.]JEE Mains 2023 મધ્યમ
- \(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.JEE Mains 2024 મધ્યમ
- સંકીર્ણ [Co(ઓક્ઝલેટ)3]3– ની સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા સંકીર્ણ [Cr(ઓક્ઝલેટ)3]3- કરતાં 'n' ગણી છે. અહીંયા 'n' ________ છે. ( ધારી લો \(\Delta_0 \gg P\))JEE Mains 2026 સરળ
- સંયોજન (X) ને
(i) નિર્જળ \(AlCl_3\) અને HCl વાયુની હાજરીમાં ગરમ કરતા \(2,4\)-ડાયમિથાઈલ પેન્ટેન આપે છે
(ii) એરોમેટાઈઝેશન કરતા ટોલ્યુઈન આપે છે અને
(iii) ચક્રીયકરણ કરતા મિથાઈલ સાયક્લોહેક્ઝેન આપે છે
સંયોજન (X) નું સાચું નામ છે:JEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચેનામાંથી શું થાય છે જ્યારે \(\mathrm{NH}_4 \mathrm{OH}\) ધીમે ધીમે 1 M \(\mathrm{A}^{2+}\) અને \(1 \mathrm{MB}^{3+}\) આયનો ધરાવતા દ્રાવણમાં ઉમેરવામાં આવે છે?
આપેલ છે : 298 K તાપમાને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{A}(\mathrm{OH})_2\right]=9 \times 10^{-10}\) અને \(\mathrm{K}_{\mathrm{sp}}\left[\mathrm{B}(\mathrm{OH})_3\right]=27 \times 10^{-18}\) .JEE Mains 2025 મધ્યમ - \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(10^{-3}\, m ^{3}\) કદ અને \(1000\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને \(10\) આટા/\(cm\) ધરાવતા સોલેનોઇડ માં મૂકીને \(0.5\,A\) પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ \(...........Am^2\)JEE Mains 2020 મધ્યમ
- ત્રણ જુદા જુદા એમિનો એસિડનો ઉપયોગ કરીને, દરેક એમિનો એસિડનો એકવાર ઉપયોગ કરીને બનતા ટ્રાઇપેપ્ટાઇડની સંખ્યા _______ છે.JEE Mains 2024 અઘરું
- \(116\, g\) ક્રિયાધર (substance)ની વિયોજીત પ્રક્રિયા થઈ \(7.5 \,g\) હાઈડ્રોજન, \(60\, g\) ઓકિસજન, \(48.5 \,g\) કાર્બન આપે છે. આપેલ \(H, \,O\) અને \(C\) ના પરમાણ્વીયભાર અનુક્રમે \(1,16,12\) છે.તો આપેલમાંથી કેટલા સૂત્રો આ માહિતી સાથે સંમત થશે \(?\) \((A)\) \(CH _{3} COOH\) \((B)\) \(HCHO\) \((C)\) \(CH _{3} OOCH _{3}\) \((D)\) \(CH _{3} CHO\)JEE Mains 2022 અઘરું
- નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચાં છે?
A. જો બે કક્ષકો \((n + l)\) નું સમાન મૂલ્ય ધરાવતી હોય, તો \(n\) નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષક ઓછી ઊર્જા ધરાવશે.
B. સમાન ઉપકક્ષકમાં રહેલી કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે વધે છે.
C. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષકના કદ કરતાં ઓછું છે.
D. \(5f\), \(6s\), \(4d\), \(5p\) અને \(5d\) કક્ષકો પૈકી, કોઈપણ કક્ષક \(2\) ત્રિજ્યામય નોડ ધરાવતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ