JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે

- A A > B > C > D
- B C > D > B > A
- C A > C > D > B
- D C > A > D > B
Answer & Solution
Correct Answer
(C) A > C > D > B
Step-by-step Solution
Detailed explanation
સ્થાયિત્વનો સાચો ક્રમ \(\underset {+M} {A} > C > \underset {-M} {D} > \underset {-M} {B} \) ઇલેક્ટ્રોન દાતા સમૂહ સ્થાયિત્વમાં વધારો કરે છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ સ્થાયિત્વમાં ઘટાડો કરે છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(10 \,mL\) of \(Fe ^{2+}\) દ્રાવણના એસિડિક માધ્યમમાં અનુમાપનમાં \(20 \,mL 0.02 M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ વપરાય છે. તો \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\)JEE Mains 2022 Medium
- \(2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )\) \(300\,K\) પર, ઓઝોન \(50\) ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને \(1\,atm\) દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \((-)\) \(........\,J\, mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક) [આપેલ: \(\ln 1.35=0.3\) અને \(R =8.3 J K ^{-1} mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - આપેલા કોષ માટે \(298\,K\) પર પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા \(kJ\,mol^{-1}\) માં ગણો. \(Zn(s)\, + \,C{u^{2 + }}(aq)\, \to \,Z{n^{2 + }}(aq) + Cu\,(s)\) \((298\,K\) પર \({E^o} = 2\,V,\) ફેરાડે અચળાંક \(F = 96500\, C\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(\mathrm{HNO}_{3}\) નો એક નમૂનો કે જેની ઘનતા \(1.4 \;\mathrm{g} / \mathrm{mL}\) અને દળથી ટકા \(63 \%\) છે. તેની મોલારિટી ......... \((\) \(\mathrm{HNO}_{3}\) નું આણ્વિય દળ \(\mathrm{HNO}_{3}=63\)\( )\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- નીચેના પરિણામી મિશ્રણોને તેમના pH મૂલ્યોના વધતા ક્રમમાં ગોઠવો
A. \(10\) mL \(0.2\) M Ca(OH)\(_2\) + \(25\) mL \(0.1\) M HCl
B. \(10\) mL \(0.01\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.01\) M Ca(OH)\(_2\)
C. \(10\) mL \(0.1\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.1\) M KOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર \(r\) પર \(n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}\) મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard
- ધારો કે \(\int_0^x \sqrt{1-\left(y^{\prime}(t)\right)^2} d t=\int_0^x y(t) d t, 0 \leq x \leq 3, y \geq 0\), \(\mathrm{y}(0)=0\). તો at \(\mathrm{x}=2,\) પર \(\mathrm{y}^{\prime \prime}+\mathrm{y}+1\) ........... છે.JEE Mains 2024 Medium
- \(12\, m\) લંબાઈ અને \(6\, kg\) દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને \(2\, kg\) દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી \(6\, cm\) તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ (\(cm\) માં) કેટલી હશે?JEE Mains 2020 Medium
- આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
JEE Mains 2013 Medium - આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?JEE Mains 2021 Hard