JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલા કવોન્ટમ આંકોના સેટ (સમૂહ) માંથી ક્યાને મંંજૂર કરવામાં આવતો નથી ?
- A \(n=3,1=2, m_{1}=0, s=+\frac{1}{2}\)
- B \(n=3,1=2, m_{1}=-2, s=+\frac{1}{2}\)
- C \(n=3,1=3, m_{1}=-3, s=-\frac{1}{2}\)
- D \(n =3,1=0, m _{1}=0, s =-\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(n=3,1=3, m_{1}=-3, s=-\frac{1}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(1=0,1,2 \ldots(n-1)\) \(\therefore\) for \(n=3\) \(1=0,1,2\) \(1=3 \text {, }\) not possible for \(n=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાલ્કોજન સમૂહના તત્વો ક્યા છે?JEE Mains 2021 Medium
- નીચે આપેલા ભૌતિક રૂપાંતરણ પર આધારિત શુદ્ધીકરણ પદ્ધતિ છે :
JEE Mains 2025 Medium - નીચે આપેલી પ્રક્રિયાઓમાં, \(ZnO\) અનુક્રમે નીચેના પૈકી ક્યા એક તરીકે વર્તે છે તે શોધો. \((A)\,ZnO + Na_2O\rightarrow Na_2ZnO_2\) \((B)\,ZnO + CO_2\rightarrow ZnCO_3\)JEE Mains 2017 Easy
- નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 Easy
- આપેલ \(CH _{2} = C = C H - C H _{3}\) \(\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4\) અણુમાં, કાર્બન \(1,2,3\) અને \(4\)નું સંકરણ અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- સંક્રાંતિ તાપમાન \(T\) પર, \(A \rightleftharpoons B\) અને \(\Delta G^0 = 105 - 35\log T\) છે, જ્યાં \(A\) અને \(B\) પદાર્થ \(X\) ની બે અવસ્થાઓ છે. જ્યારે દબાણ \(1\) atm હોય ત્યારે \(°\)C માં સંક્રાંતિ તાપમાન _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 Hard
- સમીકરણોની સંહતિ \(7 x+6 y-2 z=0\) ; \(3 x+4 y+2 z=0\) ; \({x}-2{y}-6{z}=0,\) ને.. . . . .JEE Mains 2020 Hard
- આપેલા સંયોજનનો નિરપેક્ષ વિન્યાસ ........
JEE Mains 2016 Medium - નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - જો ઉંગમબિંદુ કેન્દ્ર ધરાવતા ઉપવલયની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષની લંબાઈનો તફાવત \(10\) અને એક નાભી \((0, 5\sqrt 3 )\) હોય તો નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- \(\lim\limits_{x \rightarrow 0}\left(\frac{3 x^{2}+2}{7 x^{2}+2}\right)^{\frac{1}{x^{2}}}\) મેળવો.JEE Mains 2020 Hard