JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?
- A જ્યાં સુધી પરમાણુ સમાન સ્થિર અવસ્થામાં રહે છે ત્યાં સુધી તે વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતું નથી.
- B પરમાણુ ફક્ત કેટલીક નિશ્ચિત અલગ ઊર્જાઓ \(\mathrm{E}_1, \mathrm{E}_2, \mathrm{E}_3\), વગેરે ધરાવી શકે છે. અચળ ઊર્જાની આ પરવાનગીવાળી અવસ્થાઓને પરમાણુની સ્થિર અવસ્થાઓ કહે છે.
- C જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઊર્જાની સ્થિર અવસ્થામાંથી નીચી ઊર્જાની સ્થિર અવસ્થામાં સંક્રાંતિ કરે છે, ત્યારે તે પ્રકાશનો એક ફોટોન ઉત્સર્જિત કરે છે.
- D H-પરમાણુની સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે.
Answer & Solution
Correct Answer
(D) H-પરમાણુની સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
H-પરમાણુની સ્થિર અવસ્થામાં ઇલેક્ટ્રોન ગોળાકાર માર્ગે ગતિ કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા \(2A + B \rightarrow\) નીપજો માટે, જ્યારે \(A\) અને \(B\) બન્નેની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(2.4\,mol\,L^{-1}\,s^{-1}\) થાય છે. જ્યારે \(A\) ની એકલાની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર \(0.3\,mol\,L^{-1}\,s^{-1}\) થી વધી \(0.6\,mol\,L^{-1}\,s^{-1}\) થાય તો નીચે આપેલ વિધાનો કયું વિધાન સાચું છે?JEE Mains 2019 Medium
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 Easy - પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard
- આયનિક ત્રિજ્યાઓનો સાચો ચઢતો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- પ્થેલીમાઈડ નીચે આપેલ પ્રક્રિયા ઓની શ્રેણી હેઠળ પ્રક્રિયા કરે છે (Image) નીપજ \('P'\) માં હાજર \(\pi\) બંધો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો વક્ર \(y=a x^{2}+b x+c, x \in R,\) બિંદુ \((1, 2)\) માંથી પસાર થાય અને ઊગમબિંદુ એ આ વક્રને સ્પર્શક રેખા \(y = x\) હોય, તો \(a, b, c\) ની શક્ય કિંમતો ...... છે.JEE Mains 2021 Medium
- જો પ્રકાશનો વેગ \(c,\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક \(G\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?JEE Mains 2023 Hard
- \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - બે સમાન કોષો, કે જેઓને બાહ્ય \(2\,\Omega\) ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(\mu_2\) ), જેની વક્રતા ત્રિજ્યાઓ \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) છે, તેને એક પ્રવાહી (વક્રીભવનાંક \(\mu_1, \mu_1 \lt \mu_2\) ) માં રાખેલ છે. તેની બીજી સપાટીને ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને પ્રકાશીય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય?JEE Mains 2025 Medium