JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(Z = 120\) ધરાવતુ તત્વ (હજુ સુધીમાં શોધાયું નથી) ...........માં હશે
- A આંતરસંક્રાતિ ધાતુઓ
- B આલ્કલાઇન અર્થ ધાતુ
- C આલ્કલી ધાતુ
- D સંક્રાતિ ધાતુઓ
Answer & Solution
Correct Answer
(B) આલ્કલાઇન અર્થ ધાતુ
Step-by-step Solution
Detailed explanation
\([Og_{118}]\, 8s^2\) is configuration for \(Z = 120\), where \(Og\) is oganesson As per the configuration it is in \(II^{nd}\) group.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(AgNO\) \(_{3}\) દ્રાવણ તરફ નીચેના કાર્બનિક પરમાણુઓની પ્રતિક્રિયાશીલતાનો ક્રમ ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- નીચેના વિધાનો પૈકી ક્યુ સાચુ નથી ?JEE Mains 2014 Hard
- ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનમાંથી કયુ લુઈસ બેઇઝ તરીકે વર્તે છે?JEE Mains 2021 Medium
- \(M_3 A_2\) એ \(y\) g mol\(^{-1}\) મોલર દળ અને \(x\) g L\(^{-1}\) દ્રાવ્યતા ધરાવતો અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઋણાયન (\(A^{3-}\)) ની મોલર સાંદ્રતા અને ક્ષારના દ્રાવ્યતા ગુણાકારનો ગુણોત્તર છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 Hard - ધારો કે \(2 x^2+(\cos \theta) x-1=0, \theta \in(0,2 \pi)\) સમીકરણના ભિન્ન બીજ \(\alpha_\theta\) અને \(\beta_\theta\) છે. જો m અને M એ \(\alpha_\theta^4+\beta_\theta^4\) ના ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યો હોય, તો \(16(M+m)\) = __________JEE Mains 2025 Medium
- એક પારિમાણિક ગતિ કરતા કણ પર સંરક્ષી બળ \(F(x)\) લગાવતા તંત્રની સ્થિતિઉર્જા \(U(x)\) ના ફેરફારનો ગ્રાફ નીચે આપેલો છે. ધારો કે \(E_{\text {mech }}=8\, {J}\) હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
JEE Mains 2021 Hard - \(242\) પરમાણુંભાર અને \(7.6\,MeV\) બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર \(121\) છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા \(8.1\,MeV\) પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... \(MeV\) જેટલો કુલ વધારો થશે.JEE Mains 2023 Medium
- ધારોકે \(I(x)=\int \sqrt{\frac{x+7}{x}} d x\) અને \(I(9)=12+7 \log _e 7\). જો \(I(1)=\alpha+7 \log _e(1+2 \sqrt{2})\) હોય,તો \(\alpha^4=.........\)JEE Mains 2023 Hard
- જો વ્યક્તિને કોઈ પણ પ્રયત્નમાં ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના \(\frac{1}{3}\) હોય તો કેટલા ન્યૂનતમ સ્વતંત્ર પ્રયત્ન કરવા પડે કે જેથી ટાર્ગેટને ઓછામાં ઓછી એક વાર તાકી શકાય તેની સંભાવના \(\frac{5}{6}\) કરતાં વધુ થાય.JEE Mains 2019 Hard