JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) સંકીર્ણ | સૂચિ \(II\) \(CFSE(\Delta_0)\) |
| \(A\) \(\left[ Cu \left( NH _3\right)_6\right]^{2+}\) | \(I\) \(-0.6\) |
| \(B\) \(\left[\operatorname{Ti}\left( N _2 O \right)_6\right]^{3+}\) | \(II\) \(-2.0\) |
| \(C\) \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) | \(III\) \(-1.2\) |
| \(D\) \(\left[ NiF _6\right]^{4-}\) | \(IV\) \(-0.4\) |
- A \(A-I, B-IV, C-II, D-III\)
- B \(A-II, B-III, C-I, D-IV\)
- C \(A-I, B-II, C-IV, D-III\)
- D \(A-III, B-IV, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(A) \(A-I, B-IV, C-II, D-III\)
Step-by-step Solution
Detailed explanation
CFSE \(=\left(-0.4 nt _{2 g }+0.6 n _{ eg }\right) \Delta_0\) \(nt _{2 g }=\) number of electrons in \(t _{2 g }\) orbital \(n_{ eg }=\) number of electrons in eg orbital
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો.
\(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7 \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{KOH}}[\mathrm{A}] \xrightarrow[-\mathrm{H}_2 \mathrm{O}]{\mathrm{H}_2 \mathrm{SO}_4}[\mathrm{~B}]+\mathrm{K}_2 \mathrm{SO}_4\)
અનુક્રમે નીપજો \([A]\) અને \([B]\) છે :JEE Mains 2025 Medium - \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - \(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 Easy - નીચેનામાં હાજર પરમાણુઓની કુલ સંખ્યાનો સાચો ક્રમ છે:
(A) સાયક્લોહેક્ઝેનના \(2\) મોલ
(B) સુક્રોઝના \(684\) g
(C) STP પર ડાયહાઇડ્રોજનના \(90.8\) LJEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 Hard - શ્રેણીક \(A=\left[\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right]\), કે જ્યાં \(a , b, c, d \in\{-1,0,1,2,3, \ldots \ldots, 10\}\), કે જેથી \(A=A^{-1}\) થાય તેવા શ્રેણીકોની સંખ્યા મેળવોJEE Mains 2022 Hard
- કેરિયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 0.75 g, 1.2 g બેરિયમ સલ્ફેટ આપે છે, સલ્ફરની ટકાવારી શોધો (મોલર દળ \( 32 \, g \, mol^{-1} \)). બેરિયમ સલ્ફેટનું મોલર દળ \( 233 \, g \, mol^{-1} \) છે.JEE Mains 2026 Easy
- જો ઉંગમબિંદુ કેન્દ્ર ધરાવતા ઉપવલયની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષની લંબાઈનો તફાવત \(10\) અને એક નાભી \((0, 5\sqrt 3 )\) હોય તો નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- \(Li ^{++}\) ની પાંચમી કક્ષાની ત્રિજ્યા \(.......\times 10^{-12}\,m\) છે. (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા \(= 0.51\,\mathring A\),લો)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(a\) ત્રિજ્યાની વર્તુળાકાર તકતીના કેન્દ્ર \(O\) થી \(d=\frac{a}{2}\) અંતરે \(l =\frac{ a }{2}\) લંબાઇનો એક ચોરસ ભાગ કાપીને અલગ કરેલ છે.જો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર \(O\) બિંદુથી \(-\frac{a}{X},\) અંતરે હોય તો \(X\)(નજીકતમ પૂર્ણાંક) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Hard