JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
| સૂચિ-\(I\) (ઘટકો) | સૂચિ-\(II\) (રંગ) |
| \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) | \((I)\) જાંબલી |
| \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) | \((II)\) ઘેરો લાલ |
| \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) | \((III)\)પ્રુશિયન બ્લુ |
| \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) | \((IV)\) પીળો |
- A \(A-III, B-I, C-II, D-IV\)
- B \(A-IV, B-I, C-II, D-III\)
- C \(A-II, B-III, C-IV, D-I\)
- D \(A-I, B-II, C-III, D-IV\)
Answer & Solution
Correct Answer
(A) \(A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O} \rightarrow\) પ્રુશિયન બ્લુ \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-} \rightarrow\) જાંબલી \([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+} \rightarrow\) ઘેરો લાલ…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\,g\) એસિટિક એસિડ અને \(7.5\,g\) સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ \(500\, mL\) કરતા દ્રાવણની \(pH\) શુ થશે? \((K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)\)JEE Mains 2013 Hard
- લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણ સવર્ગ સમઘટકતા દર્શાવશે?
A. \([Ag(NH_3)_2][Ag(CN)_2]\)
B. \([Co(NH_3)_6][Cr(CN)_6]\)
C. \([Co(NH_3)_6][Co(CN)_6]\)
D. \([Fe(NH_3)_6][Co(CN)_6]\)
E. \([Co(NH_3)_6][Fe(CN)_6]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- પ્રાણીજન્ય સ્ટાર્ચનું બીજુ નામJEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ગણ \(\{ a , b , c , d \}\) થી ગણ \(\{1,2,3,4,5\}\) પરનું યાદચ્છિક રીતે પસંદ કરેલું એક-એક વિધેય, \(f( a )+2 f( b )-f( c )=f( d )\) નું સમાધાન કરે, તેની સંભાવના............છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(Y=Y(X)\) એ પ્રથમ ચરણમાં આવેલ એક એવો વક્ર છે કે જેથી રેખા \(Y-y=Y^{\prime}(x)\) \((X-x)\) અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા \(\frac{-y^2}{2 Y^{\prime}(x)}+1, Y^{\prime}(x) \neq 0\) થાય. જ્યાં \((x, y)\) એ વક્ર પરનું કોઈ બિંદુ છે. જો \(Y(1)=1\) હોય, તો \(12 Y(2) =\) ...........JEE Mains 2024 Hard
- ધારોકે \(R =\{( P , Q ) \mid P\) અને \(Q\) ઊગમબિંદુથી સમાન અંતરે આવેલ છે \(\}\). એ એક સંબંધ છે, તો \((1,- 1)\) નો સામ્ય વર્ગ એ ........... ગણ છે.JEE Mains 2021 Medium
- \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - શ્રેણી \(1 + 2 \times 3 + 3 \times 5 + 4 \times 7 + .......\) ના \(11^{th}\) માં પદ સુધીનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- જો સદીશો \(\overrightarrow{ a }=2 \hat{ i }-\hat{ j }+\hat{ k }\) અને \(\overrightarrow{ b }=\hat{ i }+2 \hat{ j }-\hat{ k }\) ને સમાવતા સમતલ પરનો સદીશ \(\overrightarrow{ x }\) આપેલ છે. જો સદીશ \(\overrightarrow{ x }\) એ \((3 \hat{ i }+2 \hat{ j }-\hat{ k })\) ને લંબ અને સદીશ \(\overrightarrow{ a }\) પરનો પ્રક્ષેપનું માન \(\frac{17 \sqrt{6}}{2}\) હોય તો \(|\overrightarrow{ x }|^{2}\) મેળવો.JEE Mains 2021 Medium