JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| સૂચિ-I ઉષ્માગતિક પ્રક્રિયા | સૂચિ-II મૂલ્ય kJ માં |
| A. આદર્શ વાયુના 2 molનું 300 K તાપમાને 2 \(dm ^3\) થી \(20 dm ^3\) સુધી થતા પ્રતિવર્તી, સમતાપી વિસ્તરણમાં થયેલું કાર્ય. | I. 4 |
| B. આદર્શ વાયુના 1 molનું 300 K તાપમાને \(1 m^3\) થી \(3 m^3\) સુધી થતા અપ્રતિવર્તી સમતાપી વિસ્તરણમાં 3 kPa ના અચળ દબાણ વિરુદ્ધ થયેલું કાર્ય. | II. 11.5 |
| C. આદર્શ વાયુના 1 molના સમોષ્મી વિસ્તરણ માટે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=320 K\) અને \(\overline{ C }_{ V }=\frac{3}{2} R\) હોય. | III. 6 |
| D. આદર્શ વાયુના 1 molના અચળ દબાણે થતા પ્રક્રમમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર, જ્યારે તાપમાનમાં થતો ફેરફાર \(=\) 337 K અને \(\overline{ C }_{ P }=\frac{5}{2} R\) હોય. | IV. 7 |
- A A-III, B-II, C-IV, D-I
- B A-II, B-III, C-I, D-IV
- C A-I, B-II, C-III, D-IV
- D A-II, B-I, C-III, D-IV
Answer & Solution
Correct Answer
(B) A-II, B-III, C-I, D-IV
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (A) \( \begin{array}{l} W=-nRT \ln \frac{V_2}{V_1} \\ =\frac{-2 \times 8.314 \times 300}{1000} \times \ln \left(\frac{20}{2}\right) kJ \\ =-11.5 kJ \end{array} \) વિકલ્પ (B) \( \begin{array}{l} W=-P_{\text {ext }}\left[V_2-V_1\right] \\ =-3[3-1] \\ =-6 kJ \end{array} \)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે?JEE Mains 2015 Hard
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- ખોટું વિધાન પસંદ કરોJEE Mains 2026 Easy
- \(\mathrm{CH}_4, \mathrm{BF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{HF}, \mathrm{NH}_3, \mathrm{CO}_2\) અને \(\mathrm{SO}_2\) પૈકી શૂન્ય દ્રિધ્રુવ ચાકમાત્રા સાથે (ધરાવતા) અણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ જણાવો.JEE Mains 2019 Medium
- અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા \(-327\, kcal\) છે અચળ કદે અને \(27^{\circ} C\) તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?\(\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) :JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
JEE Mains 2013 Easy - જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 Medium
- સમાન ઘનતા ધરાવતા બે પ્રવાહીના પૃષ્ઠતાણ \(T_1\) અને \(T_2\) ને કેશનળી આરોહણ પદ્ધતિનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જેમાં \(r_1\) અને \(r_2\) આંતરિક ત્રિજ્યાવાળી બે નળીઓનો ઉપયોગ થાય છે જ્યાં \(r_1>r_2\). આ નળીઓમાં પ્રવાહીની માપવામાં આવેલી ઊંચાઈઓ અનુક્રમે \(h_1\) અને \(h_2\) છે. [મેનિસ્કસના સૌથી નીચા બિંદુથી પ્રવાહીના વજનને અવગણો]. ઊંચાઈઓ \(h _1\) અને \(h _2\) અને પૃષ્ઠતાણ \(T _1\) અને \(T _2\)નીચેના સંબંધને સંતોષે છે:JEE Mains 2026 Easy
- ધારો કે \(A B C\) એ રેખાઓ \(7 x-6 y+3=0, x+2 y-31=0\) અને \(9 x-2 y-19=0\) દ્વારા બનતો ત્રિકોણ છે. ધારો કે બિંદુ \((h, k)\) એ રેખા \(3 x+6 y-53=0\) ને સાપેક્ષ \(\Delta A B C\) ના કેન્દ્રકનું પ્રતિબિંબ છે. તો \(h^2+k^2+h k\) = __________JEE Mains 2025 Easy
- \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે?JEE Mains 2019 Hard