ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.

  1. A અચળ ઝડપ
  2. B ઘટતી ઝડપ
  3. C વધતી ઝડપ
  4. D  જ્યારે જમીનથી રોલર \(0.4\, m\) ઉપર હોય રોલરની ઝડપથી \(\frac{3}{4}\,th\) ગણી ઝડપથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઘટતી ઝડપ

Step-by-step Solution

Detailed explanation

decreasing speed
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app