JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(K _{3}\left[ Cr \right.\) (oxalate) \(\left._{3}\right]\) હાજર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.........
- A \(3\)
- B \(9\)
- C \(7\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(K _{3}\left[ Cr (\text { oxalate })_{3}\right]\) Chromium is in \(+3\) oxidation state. Number of unpaired electrons in \(Cr ^{+3}\) will be \(3 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2021 Easy
- નીચે બે પ્રક્રિયાઓ આપેલ છે. \(2 \mathrm{Fe}_{(\mathrm{s})}+\frac{3}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-822 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(\mathrm{C}_{(\mathrm{s})}+\frac{1}{2} \mathrm{O}_{2(\mathrm{~g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}, \Delta \mathrm{H}^{\mathrm{o}}=-110 \mathrm{~kJ} / \mathrm{mol}\) \(3\mathrm{C}_{(\mathrm{s})}+\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})} \rightarrow 2 \mathrm{Fe}_{(\mathrm{s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})}\) આપેલા પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર _______ \(J/mol\) છે.JEE Mains 2024 Hard
- \(\left( 1 \right)\,{N_2}\left( g \right) + 3{H_2}\left( g \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right)\,,\,{K_1}\) \(\left( 2 \right)\,{N_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right)\,,\,{K_2}\) \(\left( 3 \right)\,{H_2}\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons {H_2}O\left( g \right)\,,\,{K_3}\) તો \(K_1 , K_2\) , અને \(K_3\) ના \((K_4)\) સંદર્ભમાં નીચેની પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન અચળાંક જણાવો. \(2N{H_3}\left( g \right) + \frac{5}{2}{O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right) + 3{H_2}O\left( g \right)\)JEE Mains 2013 Hard
- સમાન તાપમાને શુદ્ધ બેન્ઝિનનુ બાષ્પદબાણ \(119\, torr\) અને શુદ્ધ ટોલ્યુઇનનુ બાષ્પદબાણ \(37.0\, torr\) છે. તો ટોલ્યુઇનનો મોલ-અંશ \(0.50\) ધરાવતા બેન્ઝિન અને ટોલ્યુઇનના દ્રાવણમાં સંતુલને ટોલ્યુઇનનો બાષ્પ અવસ્થામાં મોલ-અંશ જણાવો.JEE Mains 2013 Hard
- \(O , S, Se\) અને \(As\) તત્ત્વો પૈકી પરમાણ્વિય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.JEE Mains 2013 Hard
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ચાંદી ઘનમાં ચાંદીનો પરમાણુ અમુક દિશામાં \( 10^{12}\) \(Sec\) ની આવૃત્તિથી સરળ આવર્તગતિ ( દોલન ) કરે છે.એક પરમાણુને બીજા પરમાણુ સાથે જોડતા બંધ ( બોન્ડ ) માટેના બળ અચળાંકનું મૂલ્ય કેટલા .............. \(\mathrm{N/m}\) હશે? ( ચાંદી માટેનો અણુભાર = \(108\) અને એવોગેડ્રો અંક = \(6.02 \times 10^{23}\) \(gm \ mole^{ -1}\) )JEE Mains 2018 Medium
- ધારોકે \(S =\left\{z \in C : 4 z^2+\bar{z}=0\right\}\). તો \(\sum_{z \in S}|z|^2\) = ___ .JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: HX માં હાઈડ્રોજન સાથે સૌથી લાંબો બંધ બનાવતો હેલોજન, તેના સમૂહમાં સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા ધરાવે છે.
વિધાન II: એક સમૂહ 15 તત્વનું હાઈડ્રાઈડ \(EH_{3}\) અન્ય સમૂહ 15 તત્વોના અનુરૂપ હાઈડ્રાઈડ્સ પૈકી સૌથી નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. તે તત્વ E ની મહત્તમ સહસંયોજકતા 4 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard - જો \(\int \limits_0^1 \frac{1}{\left(5+2 x -2 x ^2\right)\left(1+ e ^{(2-4 x)}\right)} dx =\frac{1}{\alpha} \log _{ e }\left(\frac{\alpha+1}{\beta}\right)\) \(\alpha, \beta > 0\) હોય,તો \(\alpha^4-\beta^4=..........\)JEE Mains 2023 Hard
- ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે \(50\,cm\) અને \(5\,cm\) છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી \(2\,m\) અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?JEE Mains 2013 Hard
- \(k =\left(6.5 \times 10^{12} \,s ^{-1}\right) e ^{-26000 K / T }\)ને ધ્યાનમાં લો.જો આ પ્રક્રિયાસંયોજન \(A\)ના વિઘટન માટે અનુસરવામાં આવે છે.સક્રિયકરણ શક્તિ આ પ્રક્રિયા માટે \(\dots\dots\dots\,\,kJ\,mol^{-1}\)[નજીકના પૂર્ણાંકમાં] (આપેલ: \(R =8.314 \,J\, K ^{-1}\, mol ^{-1}\) )JEE Mains 2022 Easy