JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2019
- મધ્યમ
- સંખ્યાત્મક
સંતુલનને, \(2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }\) માટે \(298\,K\) એ \(\Delta {G^o}\) નું અંદાજીત મૂલ્ય કેટલા .....\(kJ\,mol^{-1}\) થશે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(80\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta {G^o} = - 2.303RT\,\log \,{K_{eq}}\)
\( = - 2.303 \times 8.314 \times 298\,\log \,{10^{ - 14}}\)
\( = - 2.303 \times 8.314 \times 298 \times - 14\)
\( = 79,881.87\)
\( \simeq 80\,KJ\,mo{l^{ - 1}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ઉર્ધ્વપાતનનો ઉપયોગ નીચા ગલનબિંદુ ધરાવતા સંયોજનોના અલગીકરણ અને શુધ્ધિકરણ માટે થાય છે.
વિધાન II : બાહ્ય દબાણ ઘટતા પ્રવાહીનું ઉત્કલનબિંદુ વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - \(Pt \left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Cu ^{2+}(0.01 M ) \mid Cu ( s )\) \(298\,K\) પર આપેલ કોષ માટે કોષ પોટેન્શિયલ \(0.576\,V\) છે. દ્રાવણની \(pH\dots\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(E _{ Cu ^{2+} / Cu }=0.34\,V\) અને ધરી લો \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\) )JEE Mains 2022 મધ્યમ
- \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 અઘરું
- ક્યા આયનોના યુગ્મ (જોડી) એ \(Al ^{3+}\) સાથે સમઇલેક્ટ્રોનીય છે?JEE Mains 2022 સરળ
- યોગ્ય અવલોકનો સાથેના સાચા પરીક્ષણો પસંદ કરો.
(A) \(\mathrm{CuSO}_4\) (એસિટિક ઍસિડ વડે ઍસિડિકૃત કરેલ) \(+ \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) ચોકલેટ કથ્થઈ અવક્ષેપ.
(B) \(\mathrm{FeCl}_3+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) પ્રુશિયન બ્લુ અવક્ષેપ.
(C) \(\mathrm{ZnCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), \(\mathrm{NH}_4 \mathrm{OH}\) વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અથવા વાદળી-સફેદ અવક્ષેપ.
(D) \(\mathrm{MgCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) વાદળી અવક્ષેપ.
(E) \(\mathrm{BaCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), NaOH વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અવક્ષેપ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 અઘરું - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 સરળ
JEE Mains ના વધુ PYQ
- દ્રાવણમાં રેડિયોએક્ટિવ \({}_{27}^{60}Co\) છે જેની એક્ટિવિટી \(0.8\,\mu Ci\) અને વિભંજન અચળાંક \(\lambda \) છે, તેને એક પ્રાણીના શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. ઈંજેકશનના \(10\) કલાક પછી પ્રાણીના શરીરમાંથી \(1 \,cm^3\) રુધિર લેવામાં આવે તો તેમાં વિભંજન દર \(300\) વિભંજન પ્રતિ મિનિટ જોવા મળે છે. તો પ્રાણીના શરીરમાં લગભગ કેટલા લિટર રુધિર હશે? (\(1\;Ci = 3.7 \times 10^{10}\) વિભંજન/સેકન્ડ અને \(t = 10\, hrs\) સમયે \({e^{ - \lambda t}} = 0.84\))JEE Mains 2018 અઘરું
- ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(30\, cm\) અને \(3.0\, cm\) છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે?JEE Mains 2014 મધ્યમ
- વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 અઘરું
- એક રેડીયો એકટીવ નમૂનો \(15\) મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં \(\frac{7}{8}\) માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ \(...........\) હશે.JEE Mains 2022 મધ્યમ
- જો લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ \(917\,\mathring A\) હોય, તો બામર શ્રેણીની લધુત્તમ તરંગલંબાઈ ........\(\mathring A\) હશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સુવાહક કે જે \(Z-\) અક્ષને સમાંતર \(-1.5\)\( \le Z < 1.5\,m\) વચ્ચે રહેલ છે,જેમાંથી \( - {\hat a_z}\) દિશામાં \(10.0\) \(A\) નો અચળ પ્રવાહ વહે છે.આપેલ સૂત્ર \(\vec B\) \(=\) \(3.0 \times 10^{-4}\) \(e^{-0.2x}\) \({\hat a_y}\,T\) માટે સુવાહકને અચળ ઝડપે \(5 \times 10^{-3} \) \( s\) સમય ગાળામાં \(x=2.0\) \(m\) \(,y=0\) \(m\) સ્થાને લઇ જવા જરૂરી કાર્ય-દર .......\(W\) માં શોધો.આ ગતિ \(X-\) અક્ષને સમાંતર છે,એવું ધારો.
JEE Mains 2014 અઘરું