JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).
- A \(452\)
- B \(312\)
- C \(266\)
- D \(199\)
Answer & Solution
Correct Answer
(C) \(266\)
Step-by-step Solution
Detailed explanation
\(K =\frac{1}{ R } \times \text { cell cons } \tan t\) \(0.152 \times 10^{-3}=\frac{1}{1750}\) cell constant cell constant \(=266 \times 10^{-3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?JEE Mains 2025 Easy
- 1 મોલ ઇથાઈલ આલ્કોહોલને \(9\) મોલ પાણીમાં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. દ્રાવણમાં દ્રાવ્યની દળ ટકાવારી _______ છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે : મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં ઇથાઈલ આલ્કોહોલ : \(46\), પાણી : \(18\))JEE Mains 2024 Medium
- \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 Hard
- Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - નીચે આપેલ પ્રક્રિયાઓ માં, \(X\) અને \(Y\) માં ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા \(........\) છે. \(Na _2 O + H _2 O \rightarrow 2 X\) \(Cl _2 O _7+ H _2 O \rightarrow 2 Y\)JEE Mains 2023 Hard
- નીચેના પૈકી કઈ શ્રેણી \(X\) થી \(Y\) તરફનો તત્વો વચ્ચેનો સાચો સંબંધ રજૂ કરે છે ? \(X \to Y\)JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(3\,cm\) ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા \(6\,cm\) ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો \(3\,cm\) ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ \(r\,cm\) ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો \(r\) નું મૂલ્ય \(.........\) હશે.JEE Mains 2022 Hard
- એક વ્યક્તિ ટૉવરની ટોચ પરથી, એક હોડીને નિશ્ચિત બિંદુ \(A\) આગળથી ટૉવર તરફ એક સરખી ઝડપે ગતિ કરતી જુએ છે. તે બિંદુએ હોડીનો વ્યક્તિની આંખ સાથેનો અવસેધ કોણ \(30°\) છે, (વ્યક્તિની ઊંચાઈ અવગણવી). ટૉવરનાં તળીયા (જે પાણીના સ્તરે છે) તરફ \(20\) સેકન્ડ હોડીની મુસાફરી બાદ, હોડી બિંદુ \(B\) આગળ પહોંચે છે, જ્યાં અવસેધ કોણ \(45°\) છે. તો હોડીએ બિંદુ \(B\) થી ટૉવરનાં તળીયા સુધી પહોંચવા માટે લીધેલ સમય (સેકન્ડ માં) .......... છે.JEE Mains 2021 Hard
- ધારો કે \(\vec{a}=-5 \hat{i}+\hat{j}-3 \hat{k}, \vec{b}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) અને \(\vec{c}=(((\vec{a} \times \vec{b}) \times \hat{i}) \times \hat{i}) \times \hat{i}\). તો \(\vec{c} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})\) = ........... છેJEE Mains 2024 Hard
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા \(\frac{1}{3}\) છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(x\) જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને \(\frac{1}{6}\) થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(99^{\circ}\,C\) હોય, તો \(x\) નું મૂલ્ય \(........\,K\) થશે.JEE Mains 2023 Medium
- પ્રક્રિયા માટે પ્રક્રિયક \("A"\) અને શરત શોધો.
JEE Mains 2021 Easy