JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
હિમોગ્લોબીન \(0.34 \,\%\) આર્યન દળથી ધરાવે છે. તો \(3.3\, g\) હિમોગ્લોબીનમાં \(Fe\) પરમાણુઓની સંખ્યા શોધો. (આપેલ : પરમાણ્વીય દળ \(Fe =56\, u , N _{ A }=6.022 \times 10^{23}\, mol ^{-1}\) )
- A \(1.21 \times 10^{5}\)
- B \(12.0 \times 10^{16}\)
- C \(1.21 \times 10^{20}\)
- D \(3.4 \times 10^{22}\)
Answer & Solution
Correct Answer
(C) \(1.21 \times 10^{20}\)
Step-by-step Solution
Detailed explanation
No. of Fe atoms \(=\frac{0.34}{100} \times \frac{3.3}{56} \times 6.022 \times 10^{23}\) \(=1.206 \times 10^{20}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?JEE Mains 2019 Medium
- ઘનાયનોના સમૂહ પૃથ્થકરણમાં \(Ba ^{2+}\) અને \(Ca ^{2+}\) અનુક્રમે __________ તરીકે અવક્ષેપિત થાય છે.JEE Mains 2026 Hard
- ઇથિલિન ગ્લાયકોલ (પ્રતિહિમ) નું દળ જે પાણીના \(18.6 \mathrm{~kg}\) માં ઉમેરવામાં આવે છે જેથી ઠારબિંદુને \(-24^{\circ} \mathrm{C}\) પર જાળવી શકાય, તે _______ \(\mathrm{kg}\) છે. (ઇથિલિન ગ્લાયકોલ માટે મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(62\), પાણીનો \(\mathrm{K}_{\mathrm{f}}\) \(=1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયકોનો સમૂહ પસંદ કરો.
JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
સંયોજન \(A\) નું \(IUPAC\) નામકરણ \(4-\) ક્લોરો-\(1\), \(3\)-ડાયનાઇટ્રોબેન્ઝીન છે.
સંયોજન \(B\) નું \(IUPAC\) નામકરણ \(4\)-ઇથાઇલ-\(2\)-મેથાઇલએનિલીન છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
JEE Mains 2024 Medium - વાતભઠ્ઠીમાં જ્યારે આયર્ન અયસ્ક નું આયર્ન ધાતુમાં રિડકશન થાય છે ત્યારે નીચે આપેલ પ્રક્રિયા થાય છે. \(\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}\) લ-શટેલિયર સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાયJEE Mains 2019 Medium
- નીચેનામાંથી એવા તત્ત્વોની સંખ્યા કે જે તેમની સંબંધિત સમૂહ સંયોજકતા સાથે સુસંગત સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી \(CANNOT\) તે _______ છે. \(B, C, N, S, O, F, P, Al, Si\)JEE Mains 2024 Medium
- ધારો કે અતિવલય \(\frac{x^2}{16}-\frac{y^2}{9}=1\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_1\) છે અને ઉપવલય \(\frac{x^2}{\mathrm{a}^2}+\frac{y^2}{\mathrm{~b}^2}=1, \mathrm{a}>\mathrm{b}\) ની ઉત્કેન્દ્રતા \(\mathrm{e}_2\) છે, ને અતિવલયની નાભીઓમાંથી પસાર થાય છે. તે \(\mathrm{e}_1 \mathrm{e}_2=1\) હોય, તો \(x\)-અક્ષને સમાંતર તથા \((0,2)\) માંથી પસાર થતી ઉપવલયની જીવાની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard
- અવરોધ \(20 \Omega\) ધરાવતા તારને \(10\) સમાન ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. બે ભાગોના જોડાણને સમાંતર જોડવામાં આવે છે અને એમ જ. હવે સમાંતર જોડાણની પરિણામી જોડીઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. અંતિમ જોડાણનો સમકક્ષ અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2024 Hard
- જો \(|\vec{a}|=2,|\vec{b}|=5\) અને \(|\vec{a} \times \vec{b}|=8\) હોય તો \(|\vec{a} \cdot \vec{b}|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard