ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)

ત્રણ ધાતુ ક્લોરાઈડો x. y અને z ધ્યાનમાં લો જ્યાં ઓરડાના તાપમાને x પાણીમાં દ્રાવ્ય છે, ઓરડાના તાપમાને y પાણીમાં અલ્પદ્વાવ્ય છે અને z ગરમ પાણીમાં દ્વાવ્ય છે. x, y અને z અનુક્રમે શોધો.

  1. A \( MgCl_{2} \), AgCl અને \( AlCl_{3} \)
  2. B AgCl, \( Hg_{2}Cl_{2} \) અને \( PbCl_{2} \)
  3. C \( AlCl_{3} \), \( PbCl_{2} \) અને \( BaCl_{2} \)
  4. D \( CuCl_{2} \), \(AgCl\) અને \( PbCl_{2} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \( CuCl_{2} \), \(AgCl\) અને \( PbCl_{2} \)

Step-by-step Solution

Detailed explanation

\( MgCl_{2}, AlCl_{3}, CuCl_{2} \) ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય છે. AgCl, \( Hg_{2}Cl_{2} \) પાણીમાં અલ્પ-દ્રાવ્ય છે. \( PbCl_{2} \) ગરમ પાણીમાં દ્રાવ્ય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app