enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સૂચિ \(-I\) અને સૂચિ \(- II\) ને યોગ્ય રીતે જોડો
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \((a)\) બેન્ઝાલ્ડીહાઈડ | \((p)\) ચલિત કલા (Mobile phase) |
| \((b)\) એલ્યુમિના | \((q)\) અધિશોષક |
| \((c)\) એસિટોનાઇટ્રાઇલ | \((r)\) અધિશોષિત |
- A \(a\, \to \,q,\,\,b \to \,p,\,\,c \to r\)
- B \(a\, \to \,r,\,\,b \to \,q,\,\,c \to p\)
- C \(a\, \to \,q,\,\,b \to \,r,\,\,c \to p\)
- D \(a\, \to \,p,\,\,b \to \,r,\,\,c \to q\)
Answer & Solution
Correct Answer
(B) \(a\, \to \,r,\,\,b \to \,q,\,\,c \to p\)
Step-by-step Solution
Detailed explanation
Acetonitrile is used as mobile phase for most of the reverse chromatography. Benzaldehyde is adsorbed on alumina.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે?JEE Mains 2021 Medium
- \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલા કાર્બનિક એસિડ્સમાં, રેન્સીડ માખણમાં હાજર એસિડ છેJEE Mains 2014 Hard
- ઓઝોનના ઓક્સિજન પરમાણુઓ ઉપર ઈલેકટ્રોનો ના અબંંધકારક યુગ્મોની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- ગ્લુકોઝ વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- \(FeO _4^{2-} \stackrel{+2.2\,V }{\longrightarrow} Fe ^{3+} \stackrel{+0.70\,V }{\longrightarrow} Fe ^{2+} \stackrel{-0.45\,V }{\longrightarrow} Fe ^0\) \(E _{ FeO _4^{2-} / Fe ^{2+}}^\theta\) એ \(x \times 10^{-3} V\). તો \(x\) નું મૂલ્ય \(.........\).છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\left[ Pt ( en )\left( NO _{2}\right)_{2}\right]\) માટે શક્ય સમઘટકો ની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- \({1^2} + {3^2} + {5^2} + ....... + {25^2}\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot \left(\frac{A}{2}\right)\) હોય, જ્યાં \(A\) પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.JEE Mains 2024 Hard
- આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
JEE Mains 2021 Hard - નીચેનામાંથી હાઈડ્રોજન બંધન દર્શાવી શકતા અણુઓની સંખ્યા _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - \({\int\limits_0^x {\left| {\cos \,x} \right|} ^3}\,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard