enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2018
- અઘરું
- MCQ
\(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(I\) કરતાં \(II\) ઝડપી ખસે છે અને ઊંચું \(R_f\) મૂલ્ય ધરાવે છે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Since, adsorption of \(I > II\), \(I\) is firmly attached to column (stationary phase). Hence, it will move slowly and will move little distance. Also \(II\) is loosely attached to column (stationary phase). Hence, it will move faster and will move large distance
Chemistry ના વધુ પ્રશ્નો
- એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 મધ્યમ
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 અઘરું - ધાતુઓની નીચી ઓક્સિડેશન અવસ્થાઓ તેમના સંકિર્ણોમાં સામાન્ય છે જ્યારે લિગાન્ડો \(....\)JEE Mains 2022 મધ્યમ
- કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર \(MX_2\) ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ \(2\) તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો.JEE Mains 2016 મધ્યમ
- ટાયરોસિન, એક એમિનો એસિડમાં રહેલા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 અઘરું
JEE Mains ના વધુ PYQ
- થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........JEE Mains 2021 મધ્યમ
- જો….. હોય તો દરેક તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ થશે ?JEE Mains 2019 અઘરું
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
JEE Mains 2021 અઘરું - પ્રોટોન અને \(\alpha\) કણની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે \(\lambda\) અને \(2 \lambda\) છે. પ્રોટોન અને \(\alpha\) કણના વેગનો ગુણોત્તર _______ હશે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ \(P\) બિંદુ પર \(\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }\) જેટલું બળ લાગે છે. તો \(P\) બિંદુ પર \(O\) અને \(Q\) બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
JEE Mains 2021 અઘરું