JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?
- A \(Al ^{3+}< Na ^{+}< Mg ^{2+}< O ^{2-}< F ^{-}< N ^{3-}\)
- B \(N ^{3-}< O ^{2-}< F ^{-}< Na ^{+}< Mg ^{2+}< Al ^{3+}\)
- C \(Al ^{3+}< Mg ^{2+}< Na ^{+}< F ^{-}< O ^{2-}< N ^{3-}\)
- D \(N ^{3-}< F ^{-}< O ^{2-}< Mg ^{2+}< Na ^{+}< Al ^{3+}\)
Answer & Solution
Correct Answer
(C) \(Al ^{3+}< Mg ^{2+}< Na ^{+}< F ^{-}< O ^{2-}< N ^{3-}\)
Step-by-step Solution
Detailed explanation
Correct order of size for isoelectronic species. \(Al ^{3+}< Mg ^{2+}< Na ^{+}< F ^{-}< O ^{2-}< N ^{3-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ? \((A)\) \(Cr\) ની ઈલેક્ટ્રોન સંરચના \([ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) છે. \((B)\) ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે. \((C)\) પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે. \((D)\) નોડસની કુલ સંખ્યા \((n-2)\) વડે અપાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેના સંયોજનોની ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - જ્યારે તેમાં \(.....\) ઉમેરવામાં આવે છે , ત્યારે પોટેશિયમ ફેરોસાયનાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગ આપે છે.JEE Mains 2021 Hard
- આઇન્સ્ટાઇનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના _______ છે. (આઇન્સ્ટાઇનિયમનો આપેલ પરમાણુ ક્રમાંક \(=99\) )JEE Mains 2024 Medium
- નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- પરવલય \(x^2 = 8y\) અને ઉપવલય \(\frac{{{x^2}}}{3} + {y^2} = 1\) ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ......................................... થાયJEE Mains 2013 Hard
- \(NaCl,\,HCl\) અને \(NaA\) ના માટે \( \wedge _m^o\) અનુક્રમે \(126.4, 425.9\) અને \(100.5\,\,S\,cm^2\,mol^{-1},\) છે. જો \(0.001\,M\,HA\) ની વાહકતા \(5\times 10^{-5}\,S\,cm^{-1},\) હોય તો \(HA\) નો વિયોજન અંશ કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?JEE Mains 2016 Medium
- ધારોકે \(S=\left\{E_{1}, E_{2}, \ldots \ldots ., E_{8}\right\}\) એ એક યાદૃચ્છિક પ્રયોગનો એવો નિદર્શાવકાશ છે કે જેથી \(\forall n =1,2, \ldots \ldots, 8\) માટે \(P\left(E_{n}\right)=\frac{n}{36}\) થાય. તો ગણ \(\left\{A \subseteq S: P(A) \geq \frac{4}{5}\right\}\) માં સભ્યો સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- જો સમતલ \(P\) : \(l x+m y+n z=0\) એ રેખા \(\frac{1-x}{1}=\frac{y+4}{2}=\frac{z+2}{3}\) ને સમાવે છે . જો સમતલ \(P\) એ બિંદુઓ \(A (-3,-6,1)\) અને \(B (2,4,-3)\) ને જોડતા રેખાખંડ \(AB\) ને \(k : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(k\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક સિક્કાને \(8\) વખત ઉછાળવામાં આવે છે. જો પ્રથમ છ ઉછાળમાં બરાબર \(4\) છાપ મળે અને છેલ્લા પાંચ ઉછાળમાં બરાબર \(3\) છાપ મળે તેની સંભાવના \(p\) હોય, તો \(96p\) બરાબર _____ છે.JEE Mains 2026 Hard