JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
એક પાત્રમાં 1000 K તાપમાને \(\mathrm{CO}_2\) 0.5 atm દબાણે છે. ગ્રેફાઈટ ઉમેરતા, \(\mathrm{CO}_2\) નો કેટલોક જથ્થો CO માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન અવસ્થાએ કુલ દબાણ 0.8 atm હોય, તો Kp _______ છે.
- A 1.8 atm
- B 0.3 atm
- C 3 atm
- D 0.18 atm
Answer & Solution
Correct Answer
(A) 1.8 atm
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{lc}\mathrm{CO}_2(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{s}) \rightleftharpoons & 2 \mathrm{CO}(\mathrm{g}) \\ 0.5 & - \\ 0.5-\mathrm{x} & 2 \mathrm{x}\end{array}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Co \left( H _2 O \right)_6\right] Cl _2\) અને \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો વચ્ચેનો તફાવત \(......\) છે.JEE Mains 2022 Medium
- એક અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\)નું ઓઝોનાલિસિસ કરતાં \(A\) આપે છે. સંયોજન \(A\) ને જ્યારે એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ સાથે હુંફાળું ગરમ કરતાં કસનળીનાં બાજુનાં ભાગમાં ચળકતું સિલ્વર દર્પણ બનાવે છે. અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\) શોધો.JEE Mains 2021 Medium
- પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલા પૈકી કયું એક બોરોન સંયોજનનું દ્રાવણ સ્વભાવ એ પ્રબળ બેઝિક હશે ?JEE Mains 2022 Medium
- આર્જિનિન માટે કયું સાચું નથી ?JEE Mains 2023 Easy
- જો ઇથાઇલએમાઇનનું 1 mM દ્રાવણ \(\mathrm{pH}=9\) આપે છે, તો ઇથાઇલએમાઇનનો આયનીકરણ અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{b}}\right)\) \(10^{-x}\) છે. \(x\) નું મૂલ્ય ______ (નજીકના પૂર્ણાંકમાં) છે.
[ઇથાઇલએમાઇનના આયનીકરણની માત્રાને એકની સાપેક્ષમાં અવગણી શકાય છે.]JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(A\) : જો \(A, B, C, D\) એ અર્ધ વર્તુળ કેન્દ્ર \(O\) પર ચાર બિંદુઓ એવા છે કે જેથી \(|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|\) હોય, તો \(\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}\) કારણ \(R\) : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ \(\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}\) આપે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2021 Hard - \(1.80 \,g\) દ્રાવ્ય \(A\)ને \(62.5\,cm^3\) ઈથેનોલમાં આગાળવામાં આવે છે અને આ દ્રાવણનું ઠારણ બિંદુ \(155.1 \,K\) માલુમ પડ્યું. તો દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(....\,g mol ^{-1}\)માં શોધો. (આપેલઃ ઈથેનોલનું ઠારણ બિંદુ \(156.0\, K\), ઈથેનોલની ધનતા \(0.80\, g\, cm ^{-3}\), ઈથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક \(2.00\, K\, kg \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- ધારો કે એક શ્રણીનું પ્રથમ પદ \(T_1=6\) છે એ તેનું \(r\) મું પદ \(T_r=3 T_{r-1}+6^r, r=2,3, \ldots . . ., n\) છે. જો આ શ્રેણીનાં પ્રથમ \(n\) પદોનો સરવાળો \(\frac{1}{5}\left(n^2-12 n+39\right)\left(4 \cdot 6^n-5 \cdot 3^n+1\right)\) હોય, તો \(n\) = ...........JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- ધારો કે \(M\) એ \(3 \times 3\) શ્રેણિક છે, જેથી \(M \begin{pmatrix} 1 \\ 0 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 2 \\ 3 \end{pmatrix}\), \(M \begin{pmatrix} 0 \\ 1 \\ 0 \end{pmatrix} = \begin{pmatrix} 0 \\ 1 \\ 2 \end{pmatrix}\) અને \(M \begin{pmatrix} 0 \\ 0 \\ 1 \end{pmatrix} = \begin{pmatrix} -1 \\ 1 \\ 1 \end{pmatrix}\). જો \(M \begin{pmatrix} x \\ y \\ z \end{pmatrix} = \begin{pmatrix} 1 \\ 7 \\ 11 \end{pmatrix}\) હોય, તો \(x + y + z\) બરાબર છે :JEE Mains 2026 Medium
- એક ત્રિકોણ \(\mathrm{ABC}\) માં, \(\mathrm{BC}=7, \mathrm{AC}=8, \mathrm{AB}=\alpha \in \mathrm{N}\) અને \(\cos \mathrm{A}=\frac{2}{3}\). જો \(49 \cos (3 \mathrm{C})+42=\frac{\mathrm{m}}{\mathrm{n}}\), જ્યાં ગુ.સા.અ. \((m, n)=1\), તો \(m+n=\) ...........JEE Mains 2024 Hard