JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
સુચિ \((I)\) અને સુચિ \((I)\) સાથે યોગ્ય રીતે જોડો
| સુચિ \(-I\) (મિશ્રણ) | સુચિ \(-II\) (અલગીકરણ પધ્ધતી) |
| \((a)\) \(H_2O :\) શર્કરા | \(p.\) ઊર્ધ્વપાતન |
| \((b)\) \(H_2O :\) એનિલીન | \(q.\) સ્ફટિકીકરણ |
| \((c)\) \(H_2O :\) ટોલ્યુઇન | \(r.\) વરાળ નિસ્પંદન |
| \(s.\) વિકલ નિષ્કર્ષણ |
- A \(a - d, b -r, c -p\)
- B \(a -q, b -r, c -s\)
- C \(a -r, b -p, c -s\)
- D \(a -q, b -r, c -p\)
Answer & Solution
Correct Answer
(B) \(a -q, b -r, c -s\)
Step-by-step Solution
Detailed explanation
(mixture) \(\quad\quad\quad\quad\) (seperation method) \(H _2 O : \text { Sugar } \Rightarrow \text { Recrystallization }\) \(H _2 O : \text { Aniline } \Rightarrow \text { Steam distillation }\) \(H _2 O \text { : Toluene } \Rightarrow \text { Differential extraction }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- NaOHના \(0.2 \%(\mathrm{w} / \mathrm{v})\) દ્રાવણની અવરોધકતા \(870.0 \mathrm{~m} \Omega \mathrm{~m}\) માપવામાં આવે છે. દ્રાવણની મોલર વાહકતા ______ \(\times 10^2 \mathrm{mS} \mathrm{dm}{ }^2 \mathrm{~mol}^{-1}\) હશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ \(532611\,J\,mol ^{-1}\) છે. જયારે તાપમાન \(310\,K\) થી \(300\,K\) માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર \(k _{300}=x \times 10^{-3}\,k _{310}\) તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. [આપેલ: \(\ln 10=2.3\)\(R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}\)]JEE Mains 2022 Hard
- ઇથાઇન વિશે ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
- નીચેના મધ્યસ્થી માટે બેઝિકતાનો વધતો ક્રમ ....(નિર્બળ થી પ્રબળ) \((i)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - {C^ \mathbf{-} }} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) \((ii)\;\;CH_2 = CH -\stackrel{\mathbf{-}}{C}H_2\) \((iii)\;\;CH \equiv \stackrel{\mathbf{-}}{C}\) \((iv)\;\;\stackrel{\mathbf{-}}{C}H_3\) \((v)\;\;\stackrel{\mathbf{-}}{C}N\)JEE Mains 2020 Hard - સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયું વિધાન એ સુક્રોઝ માટે સાચું નથી ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો પ્રદેશનું ક્ષેત્રફળ \(\left\{(x, y):-1 \leq x \leq 1,0 \leq y \leq a+\mathrm{e}^{|x|}-\mathrm{e}^{-x}, \mathrm{a}\gt0\right\}\) છે \(\frac{\mathrm{e}^2+8 \mathrm{e}+1}{\mathrm{e}}\), તો \(a\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Medium
- વિધેયો \(f(\theta) = \alpha\tan^2\theta + \beta\cot^2\theta\) અને \(g(\theta) = \alpha\sin^2\theta + \beta\cos^2\theta\) માટે, \(\alpha > \beta > 0\) છે. ધારો કે \(\min_{0 < \theta < \pi/2}f(\theta) = \max_{0 < \theta < \pi}g(\theta)\). જો એક સમગુણોત્તર શ્રેણી (G.P.) નું પ્રથમ પદ \(\left(\dfrac{\alpha}{2\beta}\right)\) હોય, તેનો સામાન્ય ગુણોત્તર \(\left(\dfrac{2\beta}{\alpha}\right)\) હોય અને તેના પ્રથમ \(10\) પદોનો સરવાળો \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\), તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- અહી સમતલ \(\mathrm{P}\) એ બિંદુઓ \((1,0,1),(1,-2,1)\) અને \((0,1,-2)\) બિંદુમાંથી પસાર થાય છે.જો સદીશ \(\vec{a}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a}\) એ સમતલ \(P\) ને સમાંતર થાય અને \((\hat{i}+2 \hat{j}+3 \hat{k})\) ને લંબ થાય અને \(\overrightarrow{\mathrm{a}} \cdot(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}})=2\) થાય તો \((\alpha-\beta+\gamma)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો પરિણામી અવરોધનું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - \(10\,\Omega \) અવરોધ સાથે જોડેલ આદર્શ વોલ્ટમીટર \(2\, V\) માપે તો દરેક બેટરીનો આંતરિક અવરોધ \(r\) કેટલા .................. \(\Omega\) હશે?
JEE Mains 2019 Medium - ધારો કે બિંદુ \(P (1,0,1)\) નું સમતલ \(S: x+y+z=5\) ની સાપેક્ષ આરસી પ્રતિબિંબ \(Q\) છે. ધારો કે \((1,-1,-1)\) માંથી પસાર થતી અને રેખા \(PQ\) ને સમાંતર રેખા \(L\) એ સમતલ \(S\) ને \(R\) આગળ મળે છે, તો \((Q R^{2})\) = .........JEE Mains 2022 Hard