JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
પ્રથમ આયનીકરણ ઉર્જા નો સાયો ક્રમ _______ છે.
- A \(\mathrm{Al}>\mathrm{Ga}>\mathrm{Tl}\)
- B \(\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\)
- C \(\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Ga}\)
- D \(\mathrm{Tl}>\mathrm{Ga}>\mathrm{Al}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{Tl}>\mathrm{Ga}>\mathrm{Al}\)
Step-by-step Solution
Detailed explanation
(\(i\)) due to lanthanide contraction \(\mathrm{T} \ell\) has more \(I.E\). as compared to \(\mathrm{Ga}\) and \(\mathrm{A} \ell\) (\(ii\)) due to scandide contraction Ga has more \(I.E\). as compared to \(\mathrm{A} \ell\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
- \(2\) લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ \(6\) લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- ઉદ્દીપક \(A \,\,300\,\,K\) એ સક્રિયકરણ શક્તિ \(10\,\,kJ\,\,mol ^{-1}\) જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર \(\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}\) એ \(e ^{ x }\) છે.\(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\).[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ \(R =8.31 J K ^{-1} mol^{-1}\)]JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : R-CN ની દ્વિધ્રુવ ચાકમાત્રા R-NC કરતાં વધારે છે અને R-NC એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને
ઉત્પન્ન કરી શકે છે.
વિધાન II : R-CN એ એસિડિક માધ્યમમાં જળવિભાજન પામીને એક સંયોજન આપે છે, જેની \(SOCl_{2}\) સાથે પ્રક્રિયા કર્યા બાદ \(NH_{3}\) ઉમેરતા બીજું સંયોજન (x) મળે છે. આ સંયોજન (x) ની NaOCl/NaOH સાથે પ્રક્રિયા કરતા એક નીપજ મળે છે, જેની \(CHCl_{3}/KOH/\Delta\) સાથે પ્રક્રિયા કરતા R-NC મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Hard - જો અણુનો થોમસન મોડેલ સાચું હોત, તો પછી રુથરફોર્ડના સોનાના વરખ પ્રયોગનું પરિણામ આવત:JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(A +2 B \longrightarrow AB _2\)
\(36.0 g^{\prime} A ^{\prime}\) (મોલર દળ : \(60 g mol ^{-1}\) ) અને \(56.0 g^{\prime} B ^{\prime}\) (મોલર દળ : \(80 g mol ^{-1}\) ) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. નીચે આપેલામાંથી કયા વિધાનો સાચા છે?
A. 'A' સિમિત પ્રક્રિયક છે.
B. \(77.0 g\ AB _2\) બને છે.
C. \(AB _2\) નું મોલર દળ \(140 \ g \ mol ^{-1}\) છે.
D. પ્રક્રિયા પૂર્ણ થયા પછી 15.0 g A પ્રક્રિયા થયા વગરનો બાકી રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - સમીકરણ \(\left| {\sqrt x - 2} \right| + \sqrt x \left( {\sqrt x - 4} \right) + 2 = 0\left( {x > 0} \right)\) ના ઉકેલોનો સરવાળો ..... થાયJEE Mains 2019 Hard
- એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન _______ ભૂમિતિ ધરાવે છે.JEE Mains 2024 Hard
- જે રેખાઓના દિક્કોસાઇન,સમીકરણો \(l + m + n = 0\) અને \({l^2} = {m^2} + {n^2}\) નું સમાધાન કરતાં હોય તેમના વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2014 Medium
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 Medium
- ધારોકે \([\alpha]\) એ મહત્તમ પૂર્ણાક \(\leq \alpha\) દર્શાવે છે.તો \([\sqrt{1}]+[\sqrt{2}]+[\sqrt{3}]+\ldots+[\sqrt{120}]=.......\)JEE Mains 2023 Hard