JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
ક્યા આયનોના યુગ્મ (જોડી) એ \(Al ^{3+}\) સાથે સમઇલેક્ટ્રોનીય છે?
- A \(Br ^{-}\) અને \(Be ^{2+}\)
- B \(Cl ^{-}\) અને \(Li ^{+}\)
- C \(S ^{2-}\) અને \(K ^{+}\)
- D \(O ^{2-}\) અને \(Mg ^{2+}\)
Answer & Solution
Correct Answer
(D) \(O ^{2-}\) અને \(Mg ^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Isoelectronic species have same no. of electrons \(Al ^{+3}, O ^{2-}, Mg ^{+2}\) all have \(10\) electrons.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આઇન્સ્ટાઇનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના _______ છે. (આઇન્સ્ટાઇનિયમનો આપેલ પરમાણુ ક્રમાંક \(=99\) )JEE Mains 2024 Medium
- \(\frac{1}{2} H _2( g )+ AgCl ( s ) \rightleftharpoons H ^{+}( aq )+ Cl ^{-}( aq )+ Ag ( s )\) પ્રક્રિયા એ આપેલ કયા ગેલ્વોનિક કોષ માં થાય છે ?JEE Mains 2023 Medium
- ઉપર આપેલી પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો અને મુખ્ય નીપજ \(P\) ઓળખો.
JEE Mains 2024 Medium - નીચેની પ્રકિયામાં સંયોજન \(A\) શું હશે ? \(A\xrightarrow[{(ii)\,\,Conc.\,{H_2}S{O_4}/\Delta }]{{{\text{(i)}}\,{\text{C}}{{\text{H}}_3}MgBr/{H_2}O}}\) \(B\xrightarrow[{(ii)\,Zn/{H_2}O}]{{(i)\,{O_3}}}C + D\) \(D\xrightarrow[\Delta ]{{Ba\left( {OH} \right)}}\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {{H_3}C - C} \end{array}\)\(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,||} \\ { = CH - C - C{H_3}} \end{array}\)
JEE Mains 2020 Medium - પ્રક્રિયા \(SO_2(g) + \frac{1}{2} O_2(g) \rightleftharpoons SO_3(g)\) માટે જો \(K_P = K_C ( RT)^x\) જ્યા \(x\) એ સામાન્ય અર્થ બતાવે છે, તો \(x\) ની કિંમત શોધો.JEE Mains 2014 Medium
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]\) ના સમઘટક / કો \(90^0\) નો \(\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}\) બંઘકોણ ધરાવે છે તે જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- બે દળો m અને 2m એ 30m દળ અને r = 0.1 m ત્રિજ્યા ધરાવતી ગરગડીમાંથી પસાર થતી હલકી દોરી દ્વારા જોડાયેલા છે. ગરગડીને શિરોલંબ સમતલમાં જડિત કરેલી છે અને તે તેની અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 2m દળને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે અને જ્યારે તેની 3.6 m ઉંચાઈ ઘટે ત્યારે ઝડપ ________ m/s છે. (દોરી સરકતી નથી અને \(g =10 m / s ^2\) તેમ ધારો .)JEE Mains 2026 Medium
- \(1.5 \mu F\) કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ત્યારે ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના ત્રીજા ભાગનું થઈ જાય છે, જ્યારે પ્લેટોને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે અને તેમાં \(6.6 \mu s\) જેટલો સમય લાગે છે. આ તારનો અવરોધ _______ \(\Omega\) છે. (આપેલ છે, \(\log 3 = 1.1\))JEE Mains 2024 Hard
- જ્યારે \(H_2S\) એ એસિડિક \(K_2Cr_2O_7\)નું દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેના પૈકી ક્યુ ઉત્પન્ન થશે નહિ?JEE Mains 2014 Medium
- અહી \(f: R \rightarrow R\) એ નીચે મુજબ વ્યાખ્યાયીત છે. \(f(\mathrm{x})= -\frac{4}{3} x^{3}+2 x^{2}+3 x ,\quad x>0\) \(\quad\quad\quad\quad 3 x e^{x}, \quad\quad\quad\quad\quad\quad\mathrm{x} \leq 0\) તો \(\mathrm{f}\) એ . . . . અંતરાલમાં વધે છે .JEE Mains 2021 Medium
- શરૂઆતમાં સ્થિર રહેલ \(184\) પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી \(\alpha-\) કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં \(Q\) નું મૂલ્ય \(5.5\,MeV\) હોય, તો \(\alpha-\) કણની ગતિઊર્જાનું મૂલ્ય (\(MeV\) માં) ગણો.JEE Mains 2021 Hard
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 Medium