ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(' M ^{\prime} g mol ^{-1}\) મોલર દળ ધરાવતા 'W' g અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્વાવ્ય ને જ્યારે 100 mL પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે, પાણીનું બાષ્પદબાણ 640 mm Hg માંથી to 600 mm Hg ઘટે છે. જો 375 K પર વિદ્યુતવિભાજયનું જલીય દ્વાવણ ઉકળતું હોય અને પાણીનો \(K _{ b } 0.52 K kg mol ^{-1}\) હોય તો, દ્વાવણમાં વિદ્યુતવિભાજય દ્વાવ્ય (x2) ના મોલ અંશની અભિવ્યક્તિ કરી શકાય છે તે....
(આપેલ : પાણીનીઘનતા = 1 g/mL અને પાણીનું ઉત્કલનબિંદુ = 373 K)

  1. A \( \frac{1.3}{8} \times \frac{W}{M} \)
  2. B \( \frac{16}{2.6} \times \frac{W}{M} \)
  3. C \( \frac{2.6}{16} \times \frac{M}{W} \)
  4. D \( \frac{1.3}{8} \times \frac{M}{W} \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \( \frac{1.3}{8} \times \frac{W}{M} \)

Step-by-step Solution

Detailed explanation

P° = 640 mm Hg \(P_S = 600 mm Hg\) \( \Delta p = 40 \) mm Hg દ્રાવ્યના મોલ = \( \frac{W}{M} \) \( \frac{\Delta P}{P^{\circ}}=i.X_{solute} \) ફરીથી: \( \Delta T_{b}=i \times k_{b} \times m \) \( 2=i \times 0.52 \times \frac{W/M}{100} \times 1000 \)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app