JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ચડતાક્રમમાં આંતરઆણ્વિય હાઈડ્રોજન બંધ સામર્થ્ય સાચો ક્રમ શોધો.
- A \(HCN < H _{2} O < NH _{3}\)
- B \(HCN < CH _{4}< NH _{3}\)
- C \(CH _{4}< HCN < NH _{3}\)
- D \(CH _{4}< NH _{3}< HCN\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _{4}< HCN < NH _{3}\)
Step-by-step Solution
Detailed explanation
Order of \(H\)-Bonding \(CH _{4}\,<\, HCN \,<\, NH _{3}\) \(NCH \ldots NCH\) \(H _{2} NH \ldots NH _{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.
JEE Mains 2021 Medium - \(K _{2} Cr _{2} O _{7}, KMnO _{4}\) અને \(K _{2} FeO _{4},\) અણુ માં સંક્રાંતિ ધાતુ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \(x , y\) અને \(z\) છે તો \(x , y\) અને \(z\) નો સરવાળો શું હશે ?JEE Mains 2020 Hard
- કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આપેલ કોષ માટે
\(\mathrm{Fe}^{2+}{ }_{(\mathrm{aq})}+\mathrm{Ag}^{+}{ }_{(\mathrm{aq})} \rightarrow \mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+\mathrm{Ag}_{(\mathrm{s})}\)
ઉપરોક્ત પ્રતિક્રિયાના પ્રમાણભૂત કોષ સંભવિત આપેલ છે:
\(\begin{array}{lr}
\mathrm{Ag}^{+}+\mathrm{e}^{-} \rightarrow \mathrm{Ag} & \mathrm{E}^\theta=\mathrm{xV} \\
\mathrm{Fe}^{2+}+2 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{yV} \\
\mathrm{Fe}^{3+}+3 \mathrm{e}^{-} \rightarrow \mathrm{Fe} & \mathrm{E}^\theta=\mathrm{zV}
\end{array}\)JEE Mains 2025 Medium - નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો :
(A) વેલિન
(B) પ્રોલિન
(C) લાઇસિન
(D) થ્રિઓનિન
(E) ટાયરોસિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(\left({P}+\frac{{an}^{2}}{{~V}^{2}}\right)({V}-{nb})={n} {RT}\)માં વાન ડર વાલ્સ વાયુ સમીકરણમાં પેરામીટર \('a'\)નો એકમ છે:JEE Mains 2021 Easy
- એક જૈવરાસાયણિક પ્રક્રમમાં એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ \(532611\,J\,mol ^{-1}\) છે. જયારે તાપમાન \(310\,K\) થી \(300\,K\) માં ઓછું થાય ત્યારે જોવા મળતો વેગ અચળાંકમાં ફેફાર \(k _{300}=x \times 10^{-3}\,k _{310}\) તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. [આપેલ: \(\ln 10=2.3\)\(R =8.3\, J \, K ^{-1}\, mol ^{-1}\)]JEE Mains 2022 Hard
- બિંદુઓ \((0, -1, 0)\) અને \((0, 0, 1)\) માંથી પસાર થતાં અને સમતલ \(y -z + 5 = 0\) સાથે \(\frac{\pi }{4}\) માપનો ખૂણો બનાવતું સમતલએ . . . બિંદુમાંથી પસાર થાય .JEE Mains 2019 Hard
- \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતો પ્રવાહનો કંપવિસ્તાર (મૂલ્ય) તેના મહત્તમ મૂલ્યના \(\frac{1}{\sqrt{2}}\) ગણો થાય તેને અનુરૂપ આવૃત્તિઓ \(212 \,rad s ^{-1}\) અને \(232 \,rad s ^{-1}\) છે. પરિપથમાં અવરોધ \(5 \,\Omega\) છે. પરિપથમાં આત્મ પ્રેરકત્વ................. \(mH\) છે.JEE Mains 2022 Medium
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(\int\limits_0^{\pi /2} {\frac{{{{\sin }^3}\,x}}{{\sin \,x\, + \,\cos \,x}}} \,dx\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard