JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા પૈકી સ્પીસીઝોના યુગ્મ કે જે સમાન બંધક્રમાંક તેમજ અનુચુંબકીય પ્રકૃતિ ધરાવતા હોય તે શોધો.
- A \(O_{2}^{+}, N_{2}^{2-}\)
- B \(O_{2}^{-}, N_{2}^{+}\)
- C \(O_{2}^{+}, N_{2}^{-}\)
- D \(O_{2}^{-}, N_{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(O_{2}^{+}, N_{2}^{-}\)
Step-by-step Solution
Detailed explanation
Species Bond order Magnetic Nature \(O _2^{+}\) 2.5 અનુચુંબકીય \(O _2^{-}\) 1.5 અનુચુંબકીય \(O _2^{+}\) 2.5 અનુચુંબકીય \(N _2^{-}\) 2.5 અનુચુંબકીય \(N _2^{2-}\) 2 અનુચુંબકીય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : જ્યારે પાણી (પ્રવાહી) સાથે સંતુલનમાં રહેલા બરફ ધરાવતી પ્રણાલીને ગરમ કરવામાં આવે છે, ત્યારે પ્રણાલી દ્વારા ઉષ્મા શોષાય છે અને જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી પ્રણાલીના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
વિધાન II : બરફના ગલનબિંદુએ, બરફમાં રહેલા પાણીના અણુઓ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળોને દૂર કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને ગલનબિંદુએ અણુઓની ગતિઊર્જા વધતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
- આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- નીચે આપેલમાંથી સ્પીસીઝોની સંખ્યા કે જે અનુચુંબકીય છે અને જેનો બંધક્રમાંક એકને સમાન (બરાબર) છે તે _______ છે. \(\mathrm{H}_2, \mathrm{He}_2^{+}, \mathrm{O}_2^{+}, \mathrm{N}_2^{2-}, \mathrm{O}_2^{2-}, \mathrm{F}_2, \mathrm{Ne}_2^{+}, \mathrm{B}_2\)JEE Mains 2024 Hard
- બે વિધાનો નીચે આપેલા છે : વિધાન \(I :\) \(o-\) નાઈટ્રોફિનોલ એ આંત:આણ્વીય હાઈડ્રોજન બંધનને કારણે વરાળ બાષ્પશીલ છે. વિધાન \(II:\) \(o-\) નાઈટ્રોફિનોલ એ હાઈડ્રોજન બંધનને કારણે ઊંચું ગલનબિંદુ ધરાવે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- ફ્રિયોન્સના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સંયોજનો માટે :

ઉત્કલનબિંદુનો વધતો ક્રમ છે :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - ધારોકે પરવલય \(x^2=4 y\) નું રેખા \(x-y=1\) માંનું પ્રતિબિંબ \((y+a)^2=b(x-c)\), \(a, b, c \in N\) છે. તો \(a+b+c=\) ___ .JEE Mains 2026 Hard
- જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium
- ધારોકે \(k\) અને \(m\) એવી ધન વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી વિધેય \(\quad f ( x )=\left\{\begin{array}{cc}3 x ^2+ k \sqrt{ x +1}, & 0< x <1 \\ mx ^2+ k ^2, & x \geq 1\end{array}\right.\) એ પ્રત્યેક \(x > 0\) માટે વિકલનીય છે, તો \(\frac{8 f^{\prime}(8)}{f^{\prime}\left(\frac{1}{8}\right)}=........\)JEE Mains 2023 Hard
- પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે?JEE Mains 2016 Medium