JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
\(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?
- A \(Cu\)
- B \(Hg\)
- C \(Au\)
- D \(Ni\)
Answer & Solution
Correct Answer
(C) \(Au\)
Step-by-step Solution
Detailed explanation
Atomic radius of \(Ag\) and \(Au\) is nearly same due to lanthanide contraction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - નીચેની સંકીર્ણ પ્રજાતિઓની અનુચુંબકીય પ્રકૃતિ માટે જવાબદાર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે _______ છે.
\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-},\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\)JEE Mains 2025 Medium - ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium - નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહ૨ણ નથી ?JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓમાં નીપજો \((A)\) અને \((B)\) અનુક્રમે જણાવો \(\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો (ગરમ અને સાંદ્ર) \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો (શુષ્ક)JEE Mains 2020 Hard
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- \(\sqrt{3} \cos 2 \theta+8 \cos \theta+3 \sqrt{3}=0, \theta \in[-3 \pi, 2 \pi]\) નાં ઉકેલોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Hard
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચેનામાંથી કયો સંકિર્ણ સમલિંગી છે?JEE Mains 2024 Hard
- બોહરના મોડલમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાને પ્રવાહધારીત વર્તુળાકાર લૂપ લેતા હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં હોય ત્યારે હાઇડ્રોજન પરમાણુની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2013 Hard
- \(\alpha, \beta, \gamma, \delta \in N\), માટે,જો \(\int\left(\left(\frac{x}{e}\right)^{2 x}+\left(\frac{e}{x}\right)^{2 x}\right) \log _{ e } x d x=\frac{1}{\alpha}\left(\frac{ x }{ e }\right)^{\beta x}-\frac{1}{\gamma}\left(\frac{ e }{ x }\right)^{\delta x }+ C\) જયાં \(e=\sum \limits_{n=0}^{\infty} \frac{1}{n !}\) અને \(C\) એ સંકલનની અચળાંક છે, તો \(\alpha+2 \beta+3 \gamma-4 \delta=.........\)JEE Mains 2023 Hard
- જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર _______ હશે.JEE Mains 2024 Hard