JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ગ્લુકોઝના \(1\) મોલલ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો \(2\,K\) છે. એ જ દ્રાવકમાં ગ્લુકોઝના \(2\) મોલલ દ્રાવણના ઠારબિંદુનો ઘટાડો \(2\,K\) છે. તો \(K_b\) અને \(K_f\) વચ્ચેનો સંબંધ શું થશે?
- A \(K_b = 1.5K_f\)
- B \(K_b = K_f\)
- C \(K_b = 0.5K_f\)
- D \(K_b = 2K_f\)
Answer & Solution
Correct Answer
(D) \(K_b = 2K_f\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta {T_b}\, = \,{K_b}m\) \(\Delta {T_b}\, = \,{K_b}\, \times \,1\, \Rightarrow \,2\, = \,{K_b}\) \(\Delta {T_f}\, = \,{K_f}m\) \(2\, = \,2{K_f}\, = \,{K_f}\) \(\frac{{{K_f}}}{{{K_b}}}\, = \,\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298 \,K\) પર નીચે આપેલા કોષનો \(Emf\, V\) માં \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય .... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(Zn | Zn ^{2+}(0.1\, M ) \| Ag ^{+}(0.01 \,M )| Ag\) [આપેલ \(: E_{Z n^{+2}/Z_{n}}^{0}=-0.76 \,V ; E _{A g^{+} / A_{ g }}^{0}=+0.80 \,V ; \frac{2.303 RT }{ F }=0.059\)]JEE Mains 2021 Medium
- સંકીર્ણ \(\left[{MnCl}_{6}\right]^{3-}\)ના સંકરણ અને ચુંબકીય ગુણધર્મનો પ્રકાર અનુક્રમે છે:JEE Mains 2021 Medium
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
- એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક \(20\,min ^{-1}\) છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા તેના \(\frac{1}{32}\) સ્તર સુધી ધટાડવા માટે લાગતો જરૂરી સમય \(..........\times 10^{-2}\,min\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(\ln 10=2.303\,\log 2=0.3010\) )JEE Mains 2023 Hard
- દરિયાનું પાણી, જેને NaCl ના 6 મોલર \((6 \mathrm{M})\) દ્રાવણ તરીકે ગણી શકાય, તેની ઘનતા \(2 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની સાંદ્રતા 5.8 ppm છે. તો દરિયાના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન \(\left(\mathrm{O}_2\right)\) ની મોલાલિટી, \(\mathrm{x} \times 10^{-4} \mathrm{~m}\) છે. \(\mathrm{x}=\) _______. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: NaCl નો મોલર દળ \(58.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(\mathrm{O}_2\) નો મોલર દળ \(32 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સંયોજન કે જે નાઈટ્રોજન અને હેલોજન બંને માટે હકારાત્મક લેસાઈન કસોટી આપે તે શોધો.JEE Mains 2023 Hard
- એક શહેરમાં બે અખબારો \(A\) અને \(B\) પ્રકાશિત થયા. તે શહેરની \(25\%\) વસ્તી \(A\) અને \(20\%\) વસ્તી \(B\) વાંચે છે. જયારે \(8\%\) વસ્તી \(A\) અને \(B\) બંને વચ્ચે છે તથા \(30\%\) લોકો જેમણે \(A\) વાંચ્યું પરંતુ \(B\) ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી અને \(40\%\) લોકો જેમણે \(B\) વાંચ્યું પરંતુ \(A\) ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી જયારે \(50\%\) લોકો \(A\) અને \(B\) બંનેની જાહેરાતો તરફ ધ્યાન આપે છે. તો જાહેરાતો માં ધ્યાન આપતી વસ્તી ની ટકાવારી મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે વિધેય \(f(x)=6+16 \cos x \cdot \cos \left(\frac{\pi}{3}-x\right) \cdot \cos \left(\frac{\pi}{3}+x\right) \cdot \sin 3 x \cdot \cos 6 x, x \in \mathbf{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) છે. તો બિંદુ \((\alpha, \beta)\) થી રેખા \(3 x+4 y+12=0\) નું અંતર કેટલું છે?JEE Mains 2025 Hard
- ધારો કે \(f(\mathrm{x})=\left\{\begin{array}{cl}-\mathrm{a} & \text { if }-\mathrm{a} \leq \mathrm{x} \leq 0 \\ \mathrm{x}+\mathrm{a} & \text { if } 0<\mathrm{x} \leq \mathrm{a}\end{array}\right.\), જ્યાં \(\mathrm{a}>0\) અને \(\mathrm{g}(\mathrm{x})=(f|\mathrm{x}|)-|f(\mathrm{x})|) / 2\). તો વિધેય \(g:[-a, a] \rightarrow[-a, a]\) એ:JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવેલ ડિજિટલ પરિપથમાં, આપેલ ઇનપુટ માટે P અને Q નાં મૂલ્યો છે :
JEE Mains 2025 Hard - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : \(f(x)=\frac{x}{1+|x|}\) વડે વ્યાખ્યાયિત વિધેય \(f: R \rightarrow R\) એક-એક છે.
વિધાન II: \(f(x)=\frac{x^2+4 x-30}{x^2-8 x+18}\) વડે વ્યાખ્યાયિત વિધેય \(f: R \rightarrow R\) અનેક-એક છે.
ઉપરના વિધાનોને અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy