ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)

પ્રક્રિયા \(A _{(g)} \rightarrow B _{( g )}\) માટે, \(300\, K\) અને \(1\, atm\) પર સંતુલન અચળાંકનું મૂલ્ય \(100.0\) ને સમાન છે. \(300\, K\) અને \(1\, atm\) પર પ્રક્રિયા માટે \(\Delta_{r} G\) નું મૂલ્ય \(J\, mol-1\) માં \(-xR\) છે. જ્યાં \(x\) ......... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([R=8.31\, J\, mol-1\,K-1\) અને \(In\, 10 =2.3)\)

  1. A \(1255\)
  2. B \(1460\)
  3. C \(1380\)
  4. D \(1290\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1380\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta G^{\circ}=-R T \ln K p\) \(=- R (300)(2) \ln (10)\) \(=- R (300 \times 2 \times 2.3)\) \(\Delta G^{\circ}=-1380 R\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app